ETV Bharat / bharat

Top News:નવા પ્રધાન મંડળમાં કોને મળશે સ્થાન? કોનું પત્તુ કપાઇ શકે છે?  આ અને અન્ય તમામ મહત્વપૂર્ણ સમાચાર વાંચો માત્ર એક ક્લિકમાં..

author img

By

Published : Dec 10, 2022, 5:00 AM IST

Updated : Dec 10, 2022, 6:46 AM IST

આજના એ સમાચાર જેના પર તમારી નજર બની રહેશે અને ગઈકાલના એ સમાચાર જેના વિશે તમે જરૂર વાંચવા ઈચ્છશો. ETV BHARATના ગઈકાલના અને આજના મુખ્ય સમાચાર વાંચો માત્ર એક ક્લિકમાં..

Top News
Top News

  • આજના એ સમાચાર જેના પર તમારી નજર બની રહેશે...

આજે ધારાસભ્ય દળની બેઠક યોજાશે, જેમાં મુખ્ય પ્રધાન તરીકેની નિમણૂક પ્રક્રિયા હાથ ધરવામાં આવશે

ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ભાજપે ઐતિહાસિક જીત મેળવી છે. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની સરકારના 20માંથી 19 પ્રધાનોએ જીત મેળવી છે. કમલમ ખાતે 10 ડિસેમ્બરના રોજ ધારાસભ્ય દળની બેઠક યોજાશે, જેમાં મુખ્ય પ્રધાન તરીકેની નિમણૂક પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.

  • ગઈકાલના એ સમાચાર જેના વિશે તમે જરૂર વાંચવા ઈચ્છશો..

1 ગુજરાતના CM ભૂપેન્દ્ર પટેલે આપ્યું રાજીનામું, 12 ડિસેમ્બરે નવી કેબિનેટ સાથે લેશે શપથ

ગુજરાતના CM ભૂપેન્દ્ર પટેલ(Gujarat CM Bhupendra Patel has resigned) સહિત તમામ પ્રધાનમંડળે રાજ્યપાલને પોતાનું રાજીનામું સોંપી દીધું છે. 12 ડિસેમ્બરે ગાંધીનગરના હેલિપેડ ગ્રાઉન્ડમાં મુખ્યપ્રધાન તરીકે ભૂપેન્દ્ર પટેલ નવી કેબિનેટ સાથે શપથ લેશે. Click Here

2 નવા પ્રધાન મંડળમાં કોને મળશે સ્થાન? કોનું પત્તુ કપાઇ શકે છે? જુવો ETVનો વિશેષ અહેવાલ

ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં (gujarat assembly election 2022)વિજય બાદ હવે ભાજપે નવી સરકાર રચવાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. હવે નવા મંત્રીમંડળમાં કોણ કોણ હશે અને એનું જ્ઞાતિ સમીકરણ શું હશે એ અંગે ચર્ચાઓ શરૂ થવા લાગી છે. નવા મંત્રીમંડળમાં એકપણ સમાજને અન્યાય ના થાય એની તકેદારી રાખવામાં આવી(Cabinet And Ministers Of State) રહી છે. Click Here

3 12 ડિસેમ્બરના રોજ નવા મંત્રી મંડળની શપથ વિધિ, સાધુ સંતો સહિત દિગગજો રહેશે હાજર

પરિણામ બાદ 9 ડિસેમ્બરના રોજ મુખ્યપ્રધાન તરીકે ભુપેન્દ્ર પટેલ એ પણ રાજીનામું આપ્યું છે, ત્યારે નવી સરકાર 12 ડિસેમ્બરના રોજ શપથ ગ્રહણ (Assmebly Shapath Grahan Program) કરશે. તેની તૈયારીઓ પણ સચિવાલય ખાતે આવેલા હેલીપેડ ગ્રાઉન્ડ ખાતે શરૂ કરવામાં આવી છે. Click Here

ભાજપ આ રેકોર્ડ તોડવામાં અસમર્થ રહ્યું, 2007માં બન્યો હતો આ સંજોગ

ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 પરિણામોમાં (Gujarat Assembly Election 2022 Results) ભાજપના 156 કમળ ખીલવાની ઠેર-ઠેર ચર્ચા થઈ રહી છે. માથાના ટોળામાં ચર્ચાતી વાતો ભાજપના વિશ્વ વિક્રમ તરફ પ્રકાશ પાડતી દેખાય રહી છે, જેમાં એક સામાન્ય શબ્દ લોકોના મોઢે છે રેકોર્ડ બ્રેક. જો કે અમે તમને જણાવી રહ્યા છે ભૂતકાળનો એક એવો રેકોર્ડ જે ભૂતકાળમાં બન્યો અને ભાજપ એ તોડવામાં અસમર્થ રહ્યુ છે. (Gujarat Assembly Election big Lead Record) Click Here

Shraddha murder case: સાકેત કોર્ટે આફતાબની ન્યાયિક કસ્ટડી વધારી

શ્રદ્ધા હત્યા કેસના (Shraddha murder case) આરોપી આફતાબને સાકેત કોર્ટે 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દીધો છે. આરોપીને દિલ્હી પોલીસે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા સાકેત સ્થિત મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટની કોર્ટમાં રજૂ (Saket court sent aftab to judicial custody) કર્યો હતો. Click Here

'હેલો MLA, તમે આના સાચા હકદાર છો...' રિવાબાની જીત બાદ રવિન્દ્ર જાડેજાએ કર્યું ટ્વીટ

27 વર્ષોથી ગુજરાતની (gujarat assembly election 2022 result )સત્તા પર આસીન ભારતીય જનતા પાર્ટી(BJP won gujarat assembly election)એ ચૂંટણીમાં શાનદાર પ્રદર્શન કરતા 182માંથી 156 બેઠકો પર વિજય મેળવ્યો છે. ત્યારે જામનગરથી ભાજપના ઉમેદવાર રિવા બાબો વિજય થતા તેમના પતિ રવિન્દ્ર જાડેજાએ ટ્વીટ કરીને લોકોનો આભાર (ravindra jadeja tweet after riva ba won)માન્યો હતો Click Here

માતા બન્યા પછી પણ સાઉથની આ અભિનેત્રીની સુંદરતા ચાંદ જેવી જ છે

માતા બન્યા બાદ પણ સાઉથની આ અભિનેત્રીની સુંદરતામાં જરાય ઘટાડો થયો નથી. જૂઓ તસવીરો Click Here

Last Updated :Dec 10, 2022, 6:46 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.