ETV Bharat / bharat

કોબરા સાપ સાથે વીડિયો વાયરલ કરવો યુવાનને પડયો ભારે

author img

By

Published : Mar 29, 2022, 7:16 PM IST

સાંગલીના બાવચીમાં કોબ્રા સાથે સાપ મિત્ર ગણાતા યુવકનો રોમાંચક વીડિયો બનાવીને સોશિયલ મીડિયા પર વાયરલ થયો(snake video viral on social media) છે. પ્રદિપ અડસુલે (22)ની વન વિભાગે ધરપકડ કરી છે. સાપને પકડીને તેની સાથે વીડિયો બનાવવા અને તેને સોશિયલ મીડિયા પર પ્રસારિત કરવા બદલ વન્યજીવ સંરક્ષણ અધિનિયમ 1972 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.

કોબરા સાપ સાથે વીડિયો વાયરલ કરવો યુવાનને પડયો ભારે
કોબરા સાપ સાથે વીડિયો વાયરલ કરવો યુવાનને પડયો ભારે

મહારાષ્ટ્ર: સાંગલીના બાવચીમાં કોબ્રા સાથે સાપ મિત્ર ગણાતા યુવકનો રોમાંચક વીડિયો બનાવીને સોશિયલ મીડિયા પર વાયરલ ( Sangli snake Video viral) થયો છે. પ્રદિપ અડસુલે (22)ની વન વિભાગે ધરપકડ કરી છે. સાપને પકડીને તેની સાથે વીડિયો (snake video viral on social media) બનાવવા અને તેને સોશિયલ મીડિયા પર પ્રસારિત કરવા બદલ વન્યજીવ સંરક્ષણ અધિનિયમ 1972 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.

કોબરા સાપ સાથે વીડિયો વાયરલ કરવો યુવાનને પડયો ભારે

આ પણ વાંચો: Game with Lion Cub: સિંહના બચ્ચા સાથે રમતનો વીડિયો વાયરલ, વન વિભાગ ઘટનાથી અજાણ

પ્રદીપ સાપને પકડીને તેમની સાથે વિવિધ પ્રકારના વીડિયો બનાવતો હતો. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યું હતું ETV ભારત કોઈને પણ વ્યકિતને આવું કરવાની હિંમત ના કરવા અપીલ કરી રહ્યું છે. કારણ કે, આવી ઘટનાઓમાં તેઓ પોતાનો જીવ ગુમાવી શકે છે. અથવા ધરપકડ પણ થઈ શકે છે.

આ પણ વાંચો: National Park Antelope Sanctuary Bhavnagar: ગુલાબી ઠંડીમાં કાળિયાર અભ્યારણમાં વરુનો મસ્તી કરતો વીડિયો જૂઓ...

વલવા તાલુકાના બાવચીના 22 વર્ષીય પ્રદિપ અડસુલેની વન વિભાગ દ્વારા ધરપકડ કરવામાં આવી છે.સાપને પકડી તેની સાથે વિડિયો બનાવી સોશિયલ મીડિયા પર પ્રસારિત કરવા બદલ વન્યજીવ સંરક્ષણ અધિનિયમ 1972 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.વિડીયો મળી આવ્યો હતો. ઇસ્લામપુર ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ(Islampur Forest Department) દ્વારા આ મામલાની તપાસ કરવામાં આવી રહી છે.ઇસ્લામપુર ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટે આ મામલે તપાસ હાથ ધરી છે અને પ્રદિપ અડસુલની ધરપકડ કરી તેની સામે ગુનો દાખલ કર્યો છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.