ગુજરાત

gujarat

જામનગર મનપા વિરોધ પક્ષના નેતા તરીકે આનંદ રાઠોડ વરણી, કોંગ્રેસે કરી ઉજવણી

By

Published : Jan 16, 2022, 1:37 PM IST

જામનગર મહાનગર પાલિકાના (Jamnagar Municipal Corporation) વિરોધ પક્ષના નેતા તરીકે વિધિવત રીતે વોર્ડ નંબર 15ના કોર્પોરેટર આનંદ રાઠોડની જાહેરાત (Anand Rathore elected as Leader of Opposition) કરવામાં આવી છે.

જામનગર મહાનગર પાલિકાના વિરોધ પક્ષના નેતા તરીકે આનંદ રાઠોડ વરણી, કોંગ્રેસે કરી ઉજવણી

જામનગર: જામનગર મહાનગર પાલિકામાં (Jamnagar Municipal Corporation)વિરોધ પક્ષના નેતા પદે દલિત આનંદ રાઠોડની વરણી (Anand Rathore elected as Leader of Opposition) કરવામાં આવી છે. છેલ્લા ઘણા સમયથી વિરોધ પક્ષનું પદ ખાલી હતું ત્યારે કોંગ્રેસના શહેર પ્રમુખ દિગુભા જાડેજાએ આનંદ રાઠોડના નામની જાહેરાત કરી હતી.

જામનગર મહાનગર પાલિકાના વિરોધ પક્ષના નેતા તરીકે આનંદ રાઠોડ વરણી, કોંગ્રેસે કરી ઉજવણી

વોર્ડ નંબર 15માંથી સતત ચૂંટાઈ આવે છે આનંદ રાઠોડ

આનંદ રાઠોડ આ વખતે વોર્ડ નંબર 15માંથી જંગી બહુમતીથી ચૂંટાઈ આવ્યા છે. આ પ્રસંગે મોટી સંખ્યામાં આનંદ રાઠોડના સમર્થકો જામનગર મહાનગર પાલિકા કચેરી (Jamnagar Municipal Corporation) ખાતે ઉમટ્યા હતા અને અહીં ફટાકડા ફોડી અને ઉજવણી (Fireworks exploded and celebrated) કરવામાં આવી હતી.

જામનગર મહાનગર પાલિકાના વિરોધ પક્ષના નેતા તરીકે આનંદ રાઠોડ વરણી, કોંગ્રેસે કરી ઉજવણી

બીજા વર્ષ માટે કોર્પોરેટર ધવલ નંદાની કરવામાં આવશે

એક વર્ષ માટે આનંદ રાઠોડની જાહેરાત કરવામાં આવી છે તો બીજા વર્ષ માટે કોર્પોરેટર ધવલ નંદાની કરવામાં આવશે.

આનંદ રાઠોડના નામની વિધિવત રીતે જાહેરાત કરવામાં આવી

આ પ્રસંગે પૂર્વ વિરોધપક્ષના નેતા અલ્તાફ ખફી શહેર, પ્રમુખ દિગુભા જાડેજા તેમજ કોંગ્રેસના કાર્યકર્તાઓ મહાનગરપાલિકા ખાતે ઉમટ્યા હતા અને આનંદ રાઠોડના નામની વિધિવત રીતે જાહેરાત કરવામાં આવી છે.

જામનગર મહાનગર પાલિકાના વિરોધ પક્ષના નેતા તરીકે આનંદ રાઠોડ વરણી, કોંગ્રેસે કરી ઉજવણી

આ પણ વાંચો:

જામનગરના દિગુભા જાડેજા સતત ત્રીજી વખત બન્યા નગર પ્રાથમિક શિક્ષણ સંઘના પ્રમુખ

જામનગર શહેર કોંગ્રેસ પ્રમુખ દિગુભા જાડેજાનો અભિવાદન કાર્યક્રમ યોજાયો

ABOUT THE AUTHOR

...view details