પાણીની પુષ્કળ આવક થતાં પૂલ ધોવાયો, તંત્રએ માત્ર માટી નાખી માર્યું થીગડું

By

Published : Jul 13, 2022, 3:22 PM IST

Updated : Jul 13, 2022, 3:49 PM IST

thumbnail

રાજકોટમાં ઉપલેટા (Heavy Rains in Rajkot) તાલુકાના સાજડીયારી ગામ પાસેથી પસાર થતા પૂલની એક સાઈડમાં ધોવાણ (Erosion of the Upleta pool) થઈ ગયું હતું. અહીં વોકળામાં પાણીની પુષ્કળ આવક થતાં પૂલની એક સાઈડ ધોવાઈ ગઈ હતી. આના કારણે સાજડીયારીથી ટીબડી જતા વાહનચાલકો અને રાહદારીઓ (Drivers and Locals of Rajkot in Trouble) હેરાન થઈ ગયા હતા. જોકે, ગયા વર્ષે પણ આ પૂલના આ જ ભાગનું ધોવાણ થયું હતું. ત્યારે RNB વિભાગે માટી નાખી પૂલ ફરી કાર્યરત્ કર્યો હતો. જોકે, પૂલનું ધોવાણ થતાં લોકોની મુશ્કેલીમાં (Drivers and Locals of Rajkot in Trouble) વધારો થયો હતો.

Last Updated : Jul 13, 2022, 3:49 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.