આધુનિક દુધવાહકઃ મુંબઈમાં F1 રેસ કારમાં વેચાઈ રહ્યું છે દુધ, નીહાળો અદભૂત વીડિયો

By

Published : Apr 29, 2022, 4:51 PM IST

Updated : Apr 29, 2022, 5:48 PM IST

thumbnail

મુંબઈમાં એક વ્યક્તિનો પોતાની અદભૂત ગાડી ઉપર દુધ વેચવા જવાનો વીડિયો હાલ ખુબ વાયરલ (Mumbai f1 car video viral) થઈ રહ્યો છે, જેમાં વીડિયોની સાથે લખવામાં આવેલ એક વાક્ય પણ લોકોમાં આકર્ષણ ઊભુ કરે છે. વીડિયોમાં સાફ જોઈ શકાય છે કે, આ વ્યકતિ F1 રેસની કારમાં ખાસ રુચી ધરાવે છે અને તેથી જ તેેણે આ કાર બનાવી છે, જો કે એની સાથેના વાક્યમાં પણ એક રમુજ છે, જેમા લખાયુ છે કે, જ્યારે તમે F1 ડ્રાઇવર બનવા માંગો છો, પરંતુ પરિવાર ડેરી વ્યવસાયમાં મદદ કરવાનો આગ્રહ રાખે છે..

Last Updated : Apr 29, 2022, 5:48 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.