Seagull At Dwarka Beach: દ્વારકાના સમુદ્ર તટ પર આવી પહોંચ્યા વિદેશી પક્ષી સિગલ

By

Published : Dec 15, 2021, 10:27 AM IST

thumbnail

દર વર્ષે શિયાળાની શરૂઆત થતાં જ દ્વારકાના (Seagull At Dwarka Beach) ઓખા જેટી પાસે સિગલ ( exotic bird Seagull) નામના વિદેશી પક્ષીઓ આવી પહોંચતા હોઈ છે. આ વર્ષે પણ આ પક્ષીઓ આવી પહોંચ્યા છે. આ વિદેશી પક્ષીઓ પ્રવાસીઓ માટે ખુબજ આકર્ષણનું કેન્દ્ર બન્યા છે, જેને જોઈ પ્રવાસીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ વિદેશી પક્ષીઓ ખાસ રીતે પ્રવાસીઓનું મનોરંજન કરવા આવ્યા હોય તેમ ઓખાથી બેટ જતી ફેરી બોટની સાથે જ ઊડ્યા કરે છે.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.