જામનગર: સરદાર પટેલની જન્મજ્યંતી અને ઈન્દિરા ગાંધીની પુણ્યતિથિ નિમિત્તે કોંગ્રેસ દ્વારા પુષ્પાંજલિ અપાઇ

By

Published : Oct 31, 2020, 5:15 PM IST

thumbnail

જામનગર: દેશભરમાં શનિવારના રોજ લોખંડી પુરુષ સરદાર પટેલની જન્મજયંતી અને આર્યન લેડી ઇન્દિરા ગાંધીની પૂણ્યતિથિ નિમિત્તે જામનગરમાં લીમડા લાઈન ખાતે શહેર અને જિલ્લા કોંગ્રેસ દ્વારા પુષ્પાંજલિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં કોંગ્રેસ આગેવાનો અને કાર્યકર્તાઓ યાદ રહ્યા હતા.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.