નારણપુરાની મ્યુનિસિપલ સબઝોનલ ઑફિસમાં કેન્દ્રિય ગૃહપ્રધાન અમિત શાહ કરશે મતદાન

By

Published : Dec 5, 2022, 8:57 AM IST

Updated : Feb 3, 2023, 8:34 PM IST

thumbnail

કેન્દ્રિય ગૃહપ્રધાન અમિત શાહ (Home Minister Amit Shah voting in Naranpura) આજે ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Election 2022) માટે મતદાન કરવા અમદાવાદ આવશે. તેઓ નારણપુરા વિસ્તારમાં કામેશ્વર મંદિરની નજીક આવેલી મ્યુનિસિપલ સબ ઝોનલ ઑફિસમાં (Municipal Sub Zonal Office) મતદાન કરશે. આ માટે મતદાન મથક પર વિશેષ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.

Last Updated : Feb 3, 2023, 8:34 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.