કોંગ્રેસના ઉમેદવાર લેમ્બોર્ગિની કાર લઈને ઉમેદવારીનું ફોર્મ ભરવા ગયા

By

Published : Nov 16, 2022, 9:42 AM IST

Updated : Feb 3, 2023, 8:32 PM IST

thumbnail

અમદાવાદ ગુજરાત વિધાનસભા ચૂંટણીના ઢોલ વાગી ગયો છે, ત્યારે રાજ્યમાં રાજકીય પાર્ટીઓના (Ahmedabad assembly seat) ઉમેદવારો ફોર્મ ભરવા જતા પહેલા અલગ અલગ અંદાજ જોવા મળ્યા હતા. કેટલાક ઉમેદવારો ભવ્ય સભા અથવા રેલી યોજીને ફોર્મ (Amraiwadi Assembly seat Candidate) જતા પણ નજરે જોવા મળ્યા હતા. ત્યારે અમદાવાદની અમરાઈવાડી બેઠકના કોંગ્રેસના ઉમેદવાર પત્ર રજુ કરવા જતા લોકો આશ્ચર્યમાં (Dharmendra Patel in Amraiwadi) મૂકાયા ગયા હતા. અમરાઈવાડી બેઠકના કોંગ્રેસના ઉમેદવાર ધર્મેન્દ્ર પટેલ લેમ્બોર્ગિની કાર લઈને ફોર્મ ભરવા ગયા હતા. ઉમેદવારે કાર મામલતદાર ઓફિસ બહાર ઉભી રાખતા લોકોના ટોળા વળ્યા હતા. (Gujarat Assembly Election 2022)

Last Updated : Feb 3, 2023, 8:32 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.