MISS UNIVERSE HARNAAZ SANDHU : હરનાઝ કૌર સંધુએ મિસ યુનિવર્સના સ્ટેજ પર શા માટે કાઢ્યો બિલાડીનો અવાજ ?
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-14010466-thumbnail-3x2-harnaj2.jpg)
આ પ્રશ્ન પર હરનાઝ કૌર સંધુએ કહ્યું કે, હું બધા પ્રાણીઓને પ્રેમ કરું છું. હું ઘોડેસવારી પણ કરું છું, પાલતુ કૂતરાઓને ખાવાની દવા આપું છું. પ્રાણીઓ આપણને પ્રેમ કરે છે, આપણે તેમની પાસેથી શીખવું જોઈએ.