6 ફૂટ ઉંડા માટીના ખાડામાં દબાયેલા બાળકને 30 મિનિટ બાદ કઢાયો જીવંત, લોકોએ કહ્યું- 'આ તો ચમત્કાર છે'

By

Published : Jul 4, 2021, 12:39 PM IST

thumbnail

કટિહાર(Katihar)જિલ્લામાં રમતી વખતે છ ફૂટ ઉંડા માટીના ખાડામાં દબાયેલા બાળકને 30 મિનિટ બાદ જીવંત બહાર કાઢવામાં આવ્યો છે. સ્થાનિક લોકો તેને ભગવાનનો ચમત્કાર કહી રહ્યા છે. બાળક સ્થાનિક ખેડૂત ગુજર રાયનો નાનો પુત્ર વિજય બતાવવામાં આવી રહ્યો છે. જે પોતાના મોટા ભાઈ અને અન્ય બાળકો સાથે રમવા માટે તે ખાડામાં ગયો હતો. આ ઘટના આઝમનગર બ્લોક( Azamnagar Block ) વિસ્તારના ફારસાડાંગી ગામની છે.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.