Ukraine Russia invasion: દેવભૂમિ દ્વારકાની વિદ્યાર્થિની પણ યુક્રેનમાં ફસાઈ

By

Published : Feb 27, 2022, 3:30 PM IST

Updated : Feb 3, 2023, 8:18 PM IST

thumbnail

ભાણવડના ડોક્ટર અનિલ દઢાણીયાની દીકરી કેલ્શિ દઢાણીયા યુક્રેનમાં (Dwarka student trapped in Ukraine) ટ્રનોપિયલ નેંશનલ યુનિવર્સિટીમાં અભ્યાસ માટે યુક્રેન ગઈ હતી, જે હાલ આ યુઘ્ધની પરિસ્થિતિમાં (Ukraine Russia invasion) ત્યાં ફસાય છે અને ભારતીય એમ્બેસી પાસે બધા વિદ્યાર્થીઓ મદદ માંગી રહ્યા છે. કેલ્શિના પિતા ભાણવડમાં જ ડોક્ટર તરીકે કાર્ય કરે છે, તેમના જણાવ્યા અનુસાર, કેલ્શિ બસ મારફત અન્ય ગુજરાતીઓ સાથે પોલેન્ડ જવા રવાના થઈ છે.પોલેન્ડથી ફ્લાઇટ મારફત કેલ્શિ ભારત પરત થશે.

Last Updated : Feb 3, 2023, 8:18 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.