ETV Bharat / city

Dil Se Desi આઝાદીના પર્વ પર ઘરે જ બનાવો આ હાર્ટ શેપ્ડ સેન્ડવીચ

author img

By

Published : Aug 12, 2022, 8:02 AM IST

Updated : Aug 12, 2022, 10:31 AM IST

ભાવનગરની હિતેશ સેન્ડવીચ અત્યારે Heart Shaped Sandwich In Bhavnagar સોશિયલ મીડિયામાં પર ખૂબ ધૂમ મચાવી Hitesh sandwich In Bhavnagar રહી છે. ત્યારે ETV BHARAT એ આ દિલવાળી સેન્ડવીચની રેસિપી Dil Se Desi અને બનાવનારની વિગત વિશે જાણકારી મેળવી છે. તો આવો આપણે તેમની પાસેથી જ જાણીયે તેમની આ સેન્ડવીચ ફેમસ થવા પાછળનો રાઝ શું છે.

HITESH SANDWICH IN BHAVNAGAR
HITESH SANDWICH IN BHAVNAGAR

ભાવનગર: સોશિયલ મીડિયા યુઝર્સો(trend of social media) આજકાલ ખાદ્યપદાર્થોની બનાવટ અને તેની પોસ્ટ સૌથી વઘુ અપલોડ કરતા હોય છે. આજે વાનગીઓનો ખુબજ ટ્રેન્ડ વધી રહ્યો(Viral videos of recipes) છે. કેટલીક વાનગીઓ એવી હોય છે જેનો સ્વાદ આપણે (People who love to eat and drink) ચાખવા માંગતા હોઈએ છીએ. અત્યારે ભાવનગરમાં એક અલગ જ પ્રકારની સેન્ડવીચ બજારમાં (HEART SHAPED SANDWICH) જોવા મળી રહી છે. ભાવનગરના હિતેશભાઈની દિલવાળી સેન્ડવીચ હાલ સોશિયલ મીડિયા પર ખૂબ ધૂમ મચાવી રહી (Heart Shaped Sandwich In Bhavnagar) છે. હિતેશ સેન્ડવીચનો વિડિયો એક ગીત સાથે બનાવી સોશિયલ મીડિયામાં મુકવામાં આવતા બધી બાજુથી (Dil Se Desi) તેને ખૂબ આવકાર મળી રહ્યો છે.

16076410

આ પણ વાંચો: 'આ તે કેવા ફાફડા, કે રોગ મટાડે આપણા', અનોખી રીતે બનાવવામાં આવે છે ગાંઠિયા

દિલવાળી સેન્ડવીચની ધૂમ: ભાવનગરના ઘોઘાસર્કલ (Indian Independence Day 2022) પાસે 26 વર્ષ પહેલાં હિતેશ સેન્ડવીચ શરૂ કરનાર હિતેશભાઈ ઠક્કર આજે આશરે 50 વર્ષની ઉંમરે રાષ્ટ્રીય કક્ષાએ અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ ઝળકી રહ્યા છે. સોશિયલ મીડિયામાં તેમની દિલવાળી સેન્ડવીચ ખૂબ ધૂમ મચાવી (Famous Sandwich In bhavnagar) રહી છે. ETV BHARAT એ તેમની મુલાકાત લીધી અને ત્યાં આવેલા લોકોએ તેમની દિલવાળી સેન્ડવીચના ખૂબ વખાણ કર્યા છે. મુંબઇથી સાળંગપુર હનુમાનજીના દર્શનાર્થે આવેલા પ્રવાસી સાળંગપૂરથી 70 KM દૂર ભાવનગર સ્પેશ્યિલ હિતેશની સેન્ડવીચનો ટેસ્ટ લેવા આવ્યા હતા અને રોલ તેમજ દિલવાળી સેન્ડવીચનો સ્વાદ માણ્યો હતો.

આ પણ વાંચો: ગોવિંદ પટેલે ઇ-મેમો બાબતે ગૃહપ્રધાનને કરી રજૂઆત, તો ટ્રાફિક ACPએ કહ્યું "પોલીસ વિલન નથી"

ભાવેણાવાસીઓને ખૂબ ભાવી: હિતેશ ઠક્કરે જણાવ્યું હતું કે, સ્વાદમાં મીડીયમ મીઠુ હોવાથી આજે ભાવેણાવાસીઓને ખૂબ ભાવી રહી છે. પહેલા હાર્ટ શેપમાં મોટી બ્રેડને કાપવામાં આવે છે પછી તે બ્રેડ પર ચોકોબાર, બટર અને ચોકલેટ જેવી સામગ્રી દ્વારા આ સેન્ડવિચને બનાવવામાં આવે છે, બાદમાં આ સેન્ડવીચ બન્યા પછી તેના પર નાના શેપનુ હાર્ટ બનાવી તેને ગાર્નીશ કરવામાં આવે છે. હાર્ટ શેપ અને ટેસ્ટી હોવાથી લોકોને તે ખૂબ પસંદ આવી રહી છે.

વીડિયો થયો વાયરલ - વીડિયોમાં આપણે જોઇ શકીએ છીએ કે, એક શેરીમાં વિક્રેતા સફેદ બ્રેડને હાર્ટના આકારમાં કાપતો જોવા મળી રહ્યો છે. આ વાયરલ ટ્રેન્ડે જમ્મુ-કાશ્મીરના પ્રધાન ઓમર અબ્દુલ્લાને પણ ચોંકાવી દીધા હતા. વિડિયો શેર કરતાં તેણે લખ્યું, આ સેન્ડવીચ એ મારું મન મોહી લિધું છે, મને ગુજરાતી ફૂડ ગમે છે. વિક્રેતાનું નામ 'હિતેશ સેન્ડવીચ વાળા' છે.

Last Updated : Aug 12, 2022, 10:31 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.