ETV Bharat / bharat

top news:રાષ્ટ્રપતિ આજે નોર્થ MCDના પહેલા હેરિટેજ પાર્કનુ કરશે ઉદ્ઘાટન,ગુજરાતમાં ખાનગી શાળાઓમાં 70,000 બાળકોને પ્રવેશ અપાશે આ અને અન્ય તમામ મહત્વપૂર્ણ સમાચાર વાંચો માત્ર એક ક્લિકમાં...

author img

By

Published : Mar 20, 2022, 3:31 AM IST

આજના એ સમાચાર જેના પર તમારી નજર બની રહેશે અને ગઈકાલના એ સમાચાર જેના વિશે તમે જરૂર વાંચવા ઈચ્છશો. ETV BHARATના ગઈકાલના અને આજના મુખ્ય સમાચાર, સુખીભવ: વાંચો માત્ર એક ક્લિકમા...

top news:રાષ્ટ્રપતિ આજે નોર્થ MCDના પહેલા હેરિટેજ પાર્કનુ કરશે ઉદ્ઘાટન,ગુજરાતમાં ખાનગી શાળાઓમાં 70,000 બાળકોને પ્રવેશ અપાશે  આ અને અન્ય તમામ મહત્વપૂર્ણ સમાચાર વાંચો માત્ર એક ક્લિકમાં...
top news:રાષ્ટ્રપતિ આજે નોર્થ MCDના પહેલા હેરિટેજ પાર્કનુ કરશે ઉદ્ઘાટન,ગુજરાતમાં ખાનગી શાળાઓમાં 70,000 બાળકોને પ્રવેશ અપાશે આ અને અન્ય તમામ મહત્વપૂર્ણ સમાચાર વાંચો માત્ર એક ક્લિકમાં...

  • આજના એ સમાચાર જેના પર તમારી નજર બની રહેશે.

1) North MCD heritage park: રાષ્ટ્રપતિ આજે નોર્થ MCDના પહેલા હેરિટેજ પાર્કનુ કરશે ઉદ્ઘાટન

દેશની રાજધાની દિલ્હીમાં આગામી દિવસોમાં યોજાનારી દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનની મુખ્ય ચૂંટણીના ધમધમાટ વચ્ચે રાજકીય હલચલ વધુ તેજ બની છે. દિલ્હીના ત્રણેય કોર્પોરેશનોમાં ભાજપ શાસિત સરકાર દ્વારા એક પછી એક ઉદ્ઘાટન કરવામાં આવી રહ્યા છે. દરમિયાન, ઉત્તર MCDમાં ભાજપ સરકારે તેના પ્રથમ હેરિટેજ પાર્કનું કામ (North MCD heritage park) લગભગ પૂર્ણ કરી લીધું છે.Click Here

  • ગઈકાલના એ સમાચાર જેના વિશે તમે જરૂર વાંચવા ઈચ્છશો.

1) Right to Education Admission : ગુજરાતમાં ખાનગી શાળાઓમાં 70,000 બાળકોને પ્રવેશ અપાશે

રાજ્યના શિક્ષણપ્રધાન જીતુ વાઘાણીએ (Education Minister Jitu Vaghani) RTE અંગે મોટી જાહેરાત કરી છે. રાઇટ ટુ એજ્યુકેશન અંતર્ગત રાજ્યની ખાનગી શાળાઓમાં (Private schools in Gujarat ) ધોરણ-01 માં 70,000 આર્થિક નબળા વર્ગના બાળકોને વિનામૂલ્યે પ્રવેશ (Right to Education Admission) અપાશે.Click Here

2) TP scheme approval in Gujarat : 4 શહેરોની ટાઉન પ્લાનિંગ સ્કીમને મંજૂરી આપતા મુખ્યપ્રધાન

મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે (Chief Minister Bhupendra Patel )રાજ્યના નગરો મહાનગરોના આયોજનબદ્ધ વિકાસ કરવા 01 પ્રિલીમનરી અને 04 ડ્રાફટ મળીને કુલ પાંચ ટાઉન પ્લાનીંગ સ્કીમ એક જ દિવસમાં મંજૂર (TP scheme approval in Gujarat )કરી છે.Click Here

3) Japan PM India visit: વડાપ્રધાન મોદીએ જાપાનના પીએમ સાથે કરી દ્વિપક્ષીય વાતચીત

જાપાનના PM Fumio કિશિદા (Japan PM Fumio Kishida in Delhi) તેમની બે દિવસીય ભારત મુલાકાત (Japan PM 2-day India visit) દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે દ્વિપક્ષીય મંત્રણા કરી હતી, તેમને ભારત-જાપાન વાર્ષિક સમિટમાં (14th annual summit) બંને દેશો વચ્ચે ભાગીદારી, આર્થિક અને સાંસ્કૃતિક સંબંધોને પ્રોત્સાહન આપવા પર ભાર મૂક્યો હતો.Click Here

4)Bhagwant Mann Cabinet Meeting : ભગવંત માન કેબિનેટની પ્રથમ બેઠક, લીધો આ મહત્વનો નિર્ણય

પંજાબમાં નવા ધારાસભ્યોએ પ્રધાન તરીકે શપથ (New ministers Oath in Punjab) લીધા બાદ (Panjab Cabinet Swearing) શનિવારે પ્રથમ કેબિનેટ બેઠક બોલાવવામાં (Bhagwant Manns first cabinet meeting) આવી છે. સીએમ ભગવંત માનની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટની બેઠકમાં વિવિધ વિભાગોમાં 25,000 ખાલી જગ્યાઓ ભરવાના પ્રસ્તાવને મંજૂરી આપવામાં આવી હતી.Click Here

  • ચેમ્પિયન

1) RCB ઓલરાઉન્ડર ગ્લેન મેક્સવેલએ IPL પહેલા વિની રમન સાથે કર્યા લગ્ન

ઓસ્ટ્રેલિયા ક્રિકેટ ટીમના ઓલરાઉન્ડર ગ્લેન મેક્સવેલ IPL 2022ની શરૂઆત પહેલા લગ્નના બંધનમાં બંધાઈ ગયા (Glenn Maxwell and Vini Raman Wedding) છે. જેની તસવીર ગ્લેન મેક્સવેલે ઇન્સ્ટાગ્રામ સ્ટોરી (Glenn Maxwel Instagram) પર શેર કરી છે.Click Here

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.