ETV Bharat / bharat

Japan PM India visit: વડાપ્રધાન મોદીએ જાપાનના પીએમ સાથે કરી દ્વિપક્ષીય વાતચીત

author img

By

Published : Mar 19, 2022, 7:10 PM IST

જાપાનના PM Fumio કિશિદા (Japan PM Fumio Kishida in Delhi) તેમની બે દિવસીય ભારત મુલાકાત (Japan PM 2-day India visit) દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે દ્વિપક્ષીય મંત્રણા કરી હતી, તેમને ભારત-જાપાન વાર્ષિક સમિટમાં (14th annual summit) બંને દેશો વચ્ચે ભાગીદારી, આર્થિક અને સાંસ્કૃતિક સંબંધોને પ્રોત્સાહન આપવા પર ભાર મૂક્યો હતો.

Japan PM India visit: વડાપ્રધાન મોદીએ જાપાનના પીએમ સાથે કરી દ્વિપક્ષીય વાતચીત
Japan PM India visit: વડાપ્રધાન મોદીએ જાપાનના પીએમ સાથે કરી દ્વિપક્ષીય વાતચીત

નવી દિલ્હી:જાપાનના વડાપ્રધાન ફ્યુમિયો કિશિદા 14મી ભારત-જાપાન વાર્ષિક સમિટમાં(14th annual summit) ભાગ લેવા માટે બે દિવસીય મુલાકાતે (Japan PM 2-day India visit) શનિવારે દિલ્હી પહોંચ્યા છે. વડાપ્રધાન ફ્યુમિયો કિશિદાએ (Japan PM Fumio Kishida in Delhi) વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે ચર્ચા કરી હતી. હૈદરાબાદ હાઉસ ખાતે બંને નેતાઓએ ભારત અને જાપાન વચ્ચે ભાગીદારી ઉપરાંત આર્થિક અને સાંસ્કૃતિક સંબંધોને પ્રોત્સાહન આપવા પર ભાર મૂક્યો હતો.

  • #WATCH प्रधानमंत्री नरेंद्र मोदी और जापान के प्रधानमंत्री फुमियो किशिदा ने दिल्ली के हैदराबाद हाउस में बातचीत की।

    (सोर्स-डीडी) pic.twitter.com/mN9T49qta2

    — ANI_HindiNews (@AHindinews) March 19, 2022 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

આ પણ વાંચો: Decline in gold and silver prices: આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાચાંદીની ચમક ઓછી થઈ

સમિટમાં બંને નેતાઓની આ પહેલી મુલાકાત: આ પહેલા જાપાનના વડાપ્રધાનના નવી દિલ્હી આગમન પર કેન્દ્રીયપ્રધાન અશ્વિની વૈષ્ણવે IGI એરપોર્ટ પર ફુમિયો કિશિદાનું સ્વાગત કર્યું હતું. જાપાનના વડાપ્રધાન ફ્યુમિયો કિશિદા 19 માર્ચથી 20 માર્ચ સુધી નવી દિલ્હીની સત્તાવાર મુલાકાતે છે. સમિટમાં બંને નેતાઓની આ પહેલી મુલાકાત હશે. છેલ્લી સમિટ ઓક્ટોબર 2018માં ટોક્યોમાં યોજાઈ હતી. ભારત અને જાપાન વચ્ચે વિશેષ વ્યૂહાત્મક અને વૈશ્વિક ભાગીદારીના ક્ષેત્રમાં બહુપક્ષીય સહયોગ છે.

આ પણ વાંચો: RCB ઓલરાઉન્ડર ગ્લેન મેક્સવેલએ IPL પહેલા વિની રમન સાથે કર્યા લગ્ન

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.