ETV Bharat / bharat

Top News: આ અને અન્ય તમામ મહત્વપૂર્ણ સમાચાર વાંચો માત્ર એક ક્લિકમાં..

author img

By

Published : Oct 19, 2022, 3:53 AM IST

આજના એ સમાચાર જેના પર તમારી નજર બની રહેશે અને ગઈકાલના એ સમાચાર જેના વિશે તમે જરૂર વાંચવા ઈચ્છશો. ETV BHARATના ગઈકાલના અને આજના મુખ્ય સમાચાર વાંચો માત્ર એક ક્લિકમાં..

Top News Today
Top News Today

  • આજના એ સમાચાર જેના પર તમારી નજર બની રહેશે

પીએમ મોદી દ્વારા ગુજરાતમાં 15670 કરોડના પ્રોજેક્ટનું લોકાર્પણ થશે, 5 જિલ્લામાં વાયુવેગી કાર્યક્રમો

પીએમ નરેન્દ્ર મોદી અતિવ્યસ્ત શિડ્યૂલ લઇને વધુ એકવાર ગુજરાત મુલાકાતે ( PM Modi Gujarat Visit ) આવી રહ્યાં છે. ગુજરાત વિધાનસભા ચૂંટણી ( Gujarat Assembly Elections ) જાહેર થવાને ગણતરીના કલાકો બાકી હોવાના અનુમાનો વચ્ચે પીએમ મોદી દ્વારા ગુજરાતમાં 15670 કરોડના પ્રોજેક્ટનું લોકાર્પણ (PM Modi Launch of 15670 crore project in Gujarat )થશે. તેઓ ગાંધીનગર, જૂનાગઢ, રાજકોટ, કેવડિયા અને વ્યારામાં વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે. Click here

  • ગઈકાલના એ સમાચાર જેના વિશે તમે જરૂર વાંચવા ઈચ્છશો..

1 કેદારનાથ દુર્ઘટનામાં 2 પિતરાય બહેનો સહીત 3 ગુજરાતી કાળને ભેટ્યા

ઉત્તરાખંડના કેદારનાથ ધામ પહેલા ગરુડ ચટ્ટીમાં હેલિકોપ્ટર ક્રેશ (kedarnath helicopter crash) થયું છે. આ અકસ્માતમાં પાયલોટ સહિત સાત લોકોના મોત થયા હતા. અકસ્માતમાં મૃત્યુ પામેલા 3 મુસાફરો ગુજરાતના, મુંબઈનો પાયલટ અને 3 ચેન્નઈના રહેવાસી હતા. ગુજરાતના મૃતકો માટે સીએમ ભુપેન્દ્ર પટેલે 4 લાખ રૂપિયાની આર્થિક સહાયની જાહેરાત કરી છે. Click here

2 બે સગી બહેનોના કેદારનાથમાં કેવી રીતે થયા મૃત્યું, જાણો આ હકીકત

કેદારનાથના દર્શન કરવા નીકળેલી બે પિતરાય બહેનોના પરિવારજનોએ એવી કલ્પના પણ નહીં કરી હોય કે, દીકરીના અંતિમદર્શન પણ નહીં થાય. સતત ડૂમા, ડુસકા અને રૂદન સાથે બન્ને દીકરીના સ્વજનોએ આ આઘાત વેઠ્યો. જ્યારે એ ઘટનાની જાણ થઈ કે, બન્ને દીકરીઓ હવે નથી. ભાવનગરની દીકરી કેદારનાથ દર્શન કરવા ગઈ અને ભાવ વગરના બની ગયા પરિવાર જન. જોઈએ એમના ઘરની સ્થિતિ અંગે એક અહેવાલ Click here

3 PFI સભ્ય ઝૈદને લખનૌ જેલમાંથી અયોધ્યા લઈ જવામાં આવશે, NIA કોર્ટે મંજૂર કર્યા પોલીસ રિમાન્ડ

અયોધ્યા પોલીસ હવે પ્રતિબંધિત સંગઠન પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા (PFI)ના સભ્ય મોહમ્મદ ઝૈદની પૂછપરછ કરશે. (AYODHYA POLICE INTERROGATE PFI MEMBER )ઉલ્લેખનીય છે કે, NIA કોર્ટે ઝૈદના પોલીસ રિમાન્ડ મંજૂર કર્યા છે. Click here

સુરતની આ બેઠક પર આશાંત ધારા અને મોંઘવારી છે ચૂંટણીનો મુખ્ય મુદ્દો

વિધાનસભા ચૂંટણીને (Gujarat assembly election 2022) લઈ ગુજરાતમાં આ વખતે ત્રિપાંખીય જંગ જોવા મળશે. ડિસેમ્બર માસમાં નક્કી થશે કે આવનાર પાંચ વર્ષમાં કોણ સરકાર ચલાવશે અને ગુજરાતની સત્તા કોના હાથમાં રહેશે. ત્યારે ETV Bharatની ચૂંટણી ચર્ચા (ETV Bharat chuntni charcha ) સુરત પશ્ચિમ વિધાનસભા બેઠક પર પહોંચી હતી. Click here

સની લિયોની આ સ્ટાઈલ જોઈ આંખ પલકારો લેવાનુ ભુલી જશે

બોલિવૂડની 'બેબી ડોલ' સની લિયોને તેના શાનદાર અંદાજમાં ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શાનદાર તસવીરો શેર કરી છે, જુઓ ફોટોઝ Click here

BCCIના નવા બોસ બન્યા રોજર બિન્ની, આવી મસ્ત છે એની ક્રિકેટ કેરિયર

રોજર બિન્ની મંગળવારે (new bcci chief Roger Binny) ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI President Roger Binny)ના 36મા પ્રમુખ બન્યા. તેઓ સૌરવ ગાંગુલીનું સ્થાન લેશે, જેમણે તાજેતરમાં પ્રમુખ પદેથી રાજીનામું આપ્યું છે. જાણો તેમના ક્રિકેટ કેરિયર વિશે. Click here

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.