ગુજરાત

gujarat

Headclark Paperleak scandal: પેપર લિકમાં થવી જોઈએ કડક તપાસ: નરેશ પટેલ ખોડલધામ પ્રમુખ

By

Published : Dec 16, 2021, 7:04 PM IST

ગુરુવારના રોજ ગાંધીનગર ખાતે પાટીદાર સમાજના એક ખાસ કાર્યક્રમમાં ખોડલધામના પ્રમુખ નરેશ પટેલે (Khodaldham president Naresh Patel) હાજરી આપી હતી. અહીં તેને મીડિયા સાથે વાત કરતા જણાવ્યું કે પાટીદાર કેસો અને હાલમાં ચાલી રહેલા હેડક્લાર્ક પેપરલીક કાંડ (Headclark Paperleak scandal) મામલે પ્રતિક્રિયા આપી માહિતગાર કર્યા કે મુખ્યપ્રધાન સાથે આ અંગે સકારાત્મક ચર્ચા (Positive discussion with the Chief Minister) થઈ છે અને અમને આશા છે કે, જલ્દીથી કેસો પાછા ખેંચાશે. સાથે પેપર લીક મામલે માહિતી આપી કે, આ દુઃખદ ઘટના બની છે ,બે થી ત્રણ વખત પેપર લીક થયું છે માટે હવે સરકારે સિસ્ટમ ચેન્જ (Government system change) કરવી જોઈએ અનેપેપર લીક મામલે સરકારે નક્કર પગલાં ભરવા જોઈએ.

ABOUT THE AUTHOR

...view details