ગુજરાત

gujarat

MLA સંજય કોરડીયાએ લીધી લાઈબ્રેરીની મુલાકાત; વિદ્યાર્થીઓની મુશ્કેલીનું આવશે નિરાકરણ

By

Published : Dec 16, 2022, 3:28 PM IST

જૂનાગઢના ધારાસભ્ય સંજય કોરડીયાએ(sanjay kordia mla of junagadh) અચાનક તેમના વિસ્તારમાં ડિસ્ટ્રીક લાઇબ્રેરીની મુલાકાત(MLA Sanjay Kordia visited the library) લઈને ઘટતી સુવિધાઓ ઉભી કરવાની ખાતરી આપી હતી. તેમને વચન આપ્યું હતું કે 24 કલાક બાદ તેઓ ફરીથી મુલાકાત લેશે અને ખાતરી કરશે કે કામ થયું કે (promise to students to solve problem in 24 hours)નહિ.

MLA સંજય કોરડીયાએ લીધી લાઈબ્રેરીની મુલાકાત
mla-sanjay-kordia-junagadh-visited-the-library-promise-to-students-to-solve-problem-in-24-hours

MLA સંજય કોરડીયાએ લીધી લાઈબ્રેરીની મુલાકાત

જુનાગઢ:જુનાગઢના ધારાસભ્ય સંજય કોરડીયાએ(sanjay kordia mla of junagadh) જુનાગઢ શહેરમાં આવેલી અને નવાબના સમયમાં બનાવવામાં આવેલી ડિસ્ટ્રીક લાઇબ્રેરીની મુલાકાત લીધી (MLA Sanjay Kordia visited the library) હતી. અહીં તેમણે વાંચન માટે આવતા વિદ્યાર્થીઓ સાથે રૂબરૂ વાતચીત કરી હતી. જેમાં વિદ્યાર્થીઓની કેટલીક સમસ્યાઓ આજે તેમના ધ્યાન પર આવી છે. જેનું નિરાકરણ આગામી 24 કલાકમાં કરવાની ખાતરી ધારાસભ્ય સંજય કોરડીયાએ આપી(promise to students to solve problem in 24 hours) છે. વધુમાં વિદ્યાર્થીઓને બેસવાથી લઈને પીવાના પાણીની જે અગવડતાઓ છે તે તાકીદે દૂર થાય તેને લઈને લાઇબ્રેરીના અધિકારીઓને સૂચનાઓ આપી છે. આવતી કાલે ફરી વ્યવસ્થામાં ફેરફાર થયો કે નહીં તેની જાત ચકાસણી કરવા માટે આવવાનુ વચન વિદ્યાર્થીઓને આપ્યુ (promise to students to solve problem in 24 hours) હતું.

આ પણ વાંચોઅમિત શાહની પોતાના સંસદીય ક્ષેત્રના MLAs સાથે મહત્વની બેઠક

ધારાસભ્યએ લીધી લાઈબ્રેરીની મુલાકાત:જુનાગઢ ધારાસભ્ય સંજય કોરડીયાએ જૂનાગઢમાં આવેલી અને નવાબના સમયમાં બનાવાયેલી લાઇબ્રેરીની જાત મુલાકાત લીધી (MLA Sanjay Kordia visited the library) હતી. તેમની આ મુલાકાત દરમિયાન સંજય કોરડીયાએ વિદ્યાર્થીઓ અને યુવાનો સાથે રૂબરૂ વાતચીત કરીને તેમને પડી રહેલી સમસ્યાઓથી વાકેફ થયા હતા. જુનાગઢ શહેરમાં બે લાઇબ્રેરી અસ્તિત્વ ધરાવે (MLA Sanjay Kordia visited the library) છે પરંતુ એક લાબ્રેરીમાં સમારકામ ચાલી રહ્યું છે જેને કારણે અન્ય એક લાઇબ્રેરી પર વિદ્યાર્થીઓનું ભારણ વધી ગયું છે. જેને કારણે અહીં બેસવાથી લઈને પીવાના પાણીની અનેક સમસ્યાઓ ઉદભવી રહી છે. આગામી દિવસોમાં વિદ્યાર્થીઓને બેસવાથી લઈને પીવાના પાણીની જે અગવડતાઓ વિદ્યાર્થીઓએ તેમના ધ્યાન પર મૂકી છે તેનું નિરાકરણ કરવાની ખાતરી તેમણે આપી (promise to students to solve problem in 24 hours) છે.

આ પણ વાંચોમોરબી પાલિકાને સુપરસીડ કરવાની કયાવત વચ્ચે પાલિકા સદસ્યોની CMને રજૂઆત

24 કલાક બાદ ફરીથી વ્યવસ્થાનું જાત નિરીક્ષણ કરશે ધારાસભ્ય:આજની મુલાકાત દરમિયાન ધારાસભ્ય સંજય કોરડીયાએ જિલ્લા લાઇબ્રેરી અને લાયબ્રેરીયન સહિત અન્ય કર્મચારીઓ સાથે વિદ્યાર્થીઓ અને વાંચન માટે આવતા વાંચકો માટે જે પ્રાથમિક સુવિધાને નામે અગવડતા પડી રહી છે. તેમાં તાકિદે ફેરફાર કરવામાં આવે અને આગામી દિવસોમાં વિદ્યાર્થીઓને બેસવાથી લઈને તેમને પીવાના પાણીની પડી રહેલી અગવડતાઓ દૂર કરવામાં આવે તે અંગ ઘટતું કરવા લાઇબ્રેરીના અધિકારીઓને સૂચનાઓ આપી હતી. ફરીથી 24 કલાક બાદ તેઓ વ્યવસ્થામાં સુધારો (promise to students to solve problem in 24 hours)થયો છે કે નહીં તેની જાત માહિતી મેળવવા લાઇબ્રેરીની મુલાકાતે આવશે તેવું વિદ્યાર્થીઓને તેમણે વચન પણ આપ્યું (promise to students to solve problem in 24 hours)છે.

ABOUT THE AUTHOR

...view details