ગુજરાત

gujarat

ભૂપેન્દ્ર પટેલ સરકારમાં ઓલપાડના ધારાસભ્ય મુકેશ પટેલ બન્યા રાજ્યકક્ષાના મંત્રી

By

Published : Sep 16, 2021, 6:12 PM IST

Updated : Sep 16, 2021, 7:01 PM IST

ગુજરાતના નવા સીએમ ભૂપેન્દ્ર પટેલની કેબિનેટના પ્રધાનોની શપથ વિધિ યોજાઇ. ગુજરાતની નવી કેબિનેટના પ્રધાનોના નામ જાહેર થઈ ગયા છે અને આ તમામ પ્રધાનોની શપથ વિધિ પૂર્ણ થઈ ગઈ છે, ત્યારે જાણો ગુજરાતના નવા રાજ્યકક્ષાના પ્રધાન મુકેશ પટેલ વિશે.

જાણો ગુજરાતના નવા રાજ્યકક્ષાના પ્રધાન મુકેશ પટેલ વિશે
જાણો ગુજરાતના નવા રાજ્યકક્ષાના પ્રધાન મુકેશ પટેલ વિશે

ગુજરાતના નવા સીએમ ભૂપેન્દ્ર પટેલની કેબિનેટના પ્રધાનોની શપથ વિધિ યોજાઇ. ગુજરાતની નવી કેબિનેટના પ્રધાનોના નામ જાહેર થઈ ગયા છે, ત્યારે જાણો ગુજરાતના નવા રાજ્યકક્ષાના પ્રધાન મુકેશ પટેલ વિશે.

નામ: મુકેશભાઈ ઝીણાભાઈ પટેલ

જન્મ તારીખ: 21 માર્ચ, 1970

જન્મસ્થળ: સુરત

વૈવાહિક સ્થિતિ: પરિણીત

જીવનસાથીનું નામ: મીનાબહેન

સર્વોચ્ચ લાયકાત: અંડર ગ્રેજ્યુએટ

અન્ય લાયકાત: એચ.એસ.સી, ડ્રાફ્ટ્સમેન સિવિલ

કાયમી સરનામું: મુ. નઘોઈ, પો. કમરોલી, તા. ઓલપાડ, જિ. સુરત, પિનકોડ નંબર– 394540

મત વિસ્તારનું નામ: ઓલપાડ

અન્ય વ્‍યવસાય: જુદી-જુદી કંપનીના પેટ્રોલપંપ બનાવવાનો વ્યવસાય

સંસદીય કારકિર્દી: સભ્ય - તેરમી ગુજરાત વિધાનસભા, 2012-17

સામાજિક પ્રવૃત્તિઓ અને સહભાગિતા: પ્રમુખ - ઓલપાડ તાલુકા ભારતીય જનતા પક્ષ. ડિરેક્ટર - ઓલપાડ વિભાગ કાંઠા સુગર ફેક્ટરી

શોખ: ધાર્મિક પુસ્તકોનું વાંચન, ક્રિકેટ, પ્રવાસ

વધુ વાંચો: ગુજરાતનું નવું મંત્રીમંડળ: કોળી સમાજના મોટા નેતા અને કેશોદના MLA દેવાભાઈ માલમ બન્યા રાજ્યકક્ષાના મંત્રી

વધુ વાંચો: ભૂપેન્દ્ર પટેલનું પ્રધાન મંડળ અંતે રચાયું, જુના તમામ પ્રધાનો બાકાત, જુઓ નવા પ્રધાન મંડળની તમામ વિગતો

Last Updated :Sep 16, 2021, 7:01 PM IST

ABOUT THE AUTHOR

...view details