ગુજરાત

gujarat

Cloth GST Protest in Ahmedabad: અમદાવાદમાં આજે GSTના વિરોધમાં 50,000 કાપડની દુકાનો બંધ, વેપારીઓએ બેનર સાથે કર્યો વિરોધ

By

Published : Dec 30, 2021, 2:58 PM IST

રાજ્યભરમાં આજે કાપડના વેપારીઓએ બંધ (Cloth GST Protest in Ahmedabad) પાળ્યું છે. વેપારીઓ કાપડ પર GSTનો દર 5થી 12 ટકા કરાતા વિરોધ (Textile traders protest in Ahmedabad) નોંધાવી રહ્યા છે. ત્યારે અમદાવાદમાં આજે કાપડના 50,000થી વધુ વેપારીઓએ (Textile traders protest in Ahmedabad) પણ દુકાનો બંધ રાખી છે.

Cloth GST Protest in Ahmedabad: અમદાવાદમાં આજે GSTના વિરોધમાં 50,000 કાપડની દુકાનો બંધ, વેપારીઓએ બેનર સાથે કર્યો વિરોધ
Cloth GST Protest in Ahmedabad: અમદાવાદમાં આજે GSTના વિરોધમાં 50,000 કાપડની દુકાનો બંધ, વેપારીઓએ બેનર સાથે કર્યો વિરોધ

અમદાવાદઃ સરકારે 1 જાન્યુઆરીથી GSTના દર વધારવાનો નિર્ણય (Cloth GST Protest in Ahmedabad) કરતા અમદાવાદના કાપડના વેપારીઓએ પણ આનો વિરોધ (Textile traders protest in Ahmedabad) કર્યો છે. આજે અમદાવાદમાં 50,000થી વધુ કાપડની દુકાનોએ બંધ પાળ્યું છે. સાથે જ વેપારીઓએ પોસ્ટર સાથે GST વધારાનો વિરોધ કરી રહ્યા છે. GSTના દરમાં વધારો કરવાના નિર્ણય અંગે રાજ્યભરના કાપડના વેપારીઓ સંપૂર્ણ બંધ રાખી વિરોધ પ્રદર્શન (Textile market closed in Ahmedabad) કરી રહ્યા છે. જોકે, આજના વિરોધની સાથે રાજ્યના હજારો વેપારીઓને કરોડો રૂપિયાનું નુકસાન થવાની પણ સંભાવના વ્યક્ત કરી છે.

સમગ્ર દેશના કાપડના વેપારીઓએ બંધનું એલાન કર્યું

સમગ્ર દેશના કાપડના વેપારીઓએ બંધનું એલાન કર્યું

GSTના કાયદાના વિરોધમાં અમદાવાદના તમામ કાપડ બજારો અને મહાજન વેપારીઓએ આજે સમગ્ર અમદાવાદમાં હડતાળ (Textile market closed in Ahmedabad) રાખી છે. 12 ટકા GSTના વિરોધમાં અમદાવાદની 50,000 કરતા પણ વધુ દુકાનો બંધ રાખવાનો નિર્ણય કરવામાં (Cloth GST Protest in Ahmedabad) આવ્યો હતો. માત્ર અમદાવાદ જ નહીં, ગુજરાત જ નહીં, પરંતુ દેશભરમાં વેપારીઓએ આજે બંધનું એલાન જાહેર કર્યું હતું.

આ પણ વાંચો-Traders protest against GST hike 2021: સુરતમાં કાપડના વેપારીઓ દ્વારા હવન કરીને GST વધારાનો વિરોધ કરાયો

અમદાવાદના કાપડના દુકાનદારોએ બંધ પાળ્યું

કાપડ એસોસિએશનના પ્રમુખ ગૌરાંગ ભગતના જણાવ્યા પ્રમાણે, GST 5થી 12 ટકા કરતા વિરોધ કરવામાં આવી રહ્યો છે. આ વિરોધમાં હવે (Cloth GST Protest in Ahmedabad)અમદાવાદના વેપારીઓ પણ જોડાયા છે. અમદાવાદની સૌથી વધુ કાપડ માર્કેટ અને મહાજન તથા તમામ કાપડના દુકાનદારોએ (Textile traders protest in Ahmedabad) આજે દુકાનો બંધ રાખી છે.

આ પણ વાંચો-Cloth GST Protest in Surat: સુરતમાં આજે GSTના વિરોધમાં 65,000થી વધુ કાપડની દુકાનો બંધ

સરકારી રેવન્યુમાં 3 ટ્રિલિયન ડોલરનો વધારો થવાની સંભાવના

અમદાવાદ મસ્કતી માર્કેટ તથા ન્યૂ કલોથ માર્કેટ સહિત કુલ 23 એસોસિએશન વિરોધ (Muscati Market and New Cloth Market Traders protested ) પ્રદર્શનમાં જોડાયા છે. પોતાના માર્કેટ બહાર બેનરો સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે, જેમાં 1 જાન્યુઆરી 2020થી કપડા પર લાગુ કરવામાં આવેલ 12 ટકા GSTને લઈને વિરોધ કરવામાં આવી રહ્યો છે, જેમાં હોલસેલ ગારમેન્ટ અને રિટેલ વેપારીઓએ જોડાયા છે. GST દરોમાં વધારાના GST કાઉન્સિલના નિર્ણય પર કાપડના વેપારીઓ અને ટેક્સટાઈલ એકમો પર ચિંતા વ્યક્ત કરી છે. કાપડ ઉદ્યોગ ઉપર GSTના દરમાં વધારો કરવાથી તમામ પ્રકારના કાપડ મોંઘા થશે. જોકે, તેનાથી સરકારની રેવન્યૂમાં વાર્ષિક 3 ટ્રિલિયન ડોલરનો વધારો થવાની શક્યતા પણ દર્શાવવામાં આવી છે.

ABOUT THE AUTHOR

...view details