ગુજરાત

gujarat

રાજસ્થાનના નાગૌરમાં બે તબીબ બ્રધર્સ યુપીએસસી પરીક્ષાઓમાં ઉત્તીર્ણ થયા અને ઓફિસર જોબ લીધી

By

Published : May 30, 2022, 10:13 PM IST

UPSC માં એકસાથે સફળતા મેળવીને, બે ભાઈઓએ રાજસ્થાનના સમગ્ર નાગૌર જિલ્લાનું નામ રોશન કર્યું છે. UPSC 2021નું પરિણામ(UPSC CSE Result) સોમવારે જાહેર થયું. જેમાં ડો.કૃષ્ણકાંત કનવડીયાએ 386મો રેન્ક અને ડો.રાહુલ કાનવડીયાએ 536મો રેન્ક મેળવ્યો(Nagaur Doctor brothers became IAS) છે.

રાજસ્થાનના નાગૌરમાં બે તબીબ બ્રધર્સ યુપીએસસી પરીક્ષાઓમાં ઉત્તીર્ણ થયા અને ઓફિસર જોબ લીધી
રાજસ્થાનના નાગૌરમાં બે તબીબ બ્રધર્સ યુપીએસસી પરીક્ષાઓમાં ઉત્તીર્ણ થયા અને ઓફિસર જોબ લીધી

નાગૌર:UPSCનું ફાઇનલ રિઝલ્ટ 2021નું સોમવારે(UPSC Exam Result 2021) પરીણામ જાહેર થયું. યુપીએસસી પરીક્ષાઓમાં ઉત્તીર્ણ થવું અને ઓફિસર જોબ લેવી એની પાછળ વર્ષોના વર્ષોની મહેનત અને અનેક પડકારોને સામનો કરવાની સંઘર્ષગાથા સમાયેલી હોય છે. જેમાં એકસાથે સફળતા મેળવીને, બે ભાઈઓએ( Doctor Brothers pass UPSC exams) રાજસ્થાનના સમગ્ર નાગૌર જિલ્લાનું નામ રોશન કર્યું છે. ડો.કૃષ્ણકાંત કનવાડીયા અને ડો.રાહુલ કનવડીયા આ વર્ષે IASમાં પસંદગી પામ્યા(Nagaur Doctor brothers became IAS) છે.

આ પણ વાંચો:UPSC 2021 results : ગુજરાતનો યુવાન ઉત્તીર્ણ, કચ્છના નાનકડા ગામના ફેરી કરતાં પિતાના પુત્રની હરણફાળ જાણો

શું કરે છે આ બન્ને ભાઈઓ અને ક્યા રહેણંક છે? - બન્ને સાચા ભાઈઓ કુચામણ ગામની પંચાયત ભાવતામાં રહે છે. તેમના પિતા હીરાલાલ કનવડિયા ઈન્ડોળામાં આચાર્યની પોસ્ટ પર કાર્યરત છે. બન્ને ભાઈઓ IAS બન્યા બાદ ગામમાં ખુશીનો માહોલ(UPSC CSE Result) છે.

આ પણ વાંચો:શિક્ષકો દ્વારા તેણીને સૌથી વધુ મદદ મળી, UPSC ટોપર શ્રુતિ શર્મા સાથે ખાસ વાતચીત

UPSC 2021નું પરિણામ સોમવારે જાહેર થયું -જેમાં ડો.કૃષ્ણકાંત કનવડિયાએ 386મો રેન્ક અને ભાઈ ડો.રાહુલ કાનવડિયાએ 536મો રેન્ક મેળવ્યો છે. બંને ભાઈઓની પસંદગી બાદ ગામમાં મીઠાઈ વહેંચવામાં આવી રહી છે. આ સાથે જ ડેપ્યુટી ચીફ વ્હીપ(Deputy Chief Whip) અને નવા ધારાસભ્ય મહેન્દ્ર ચૌધરીએ પણ બંનેને અભિનંદન પાઠવ્યા છે. નાગૌર જિલ્લાના જયલ સબડિવિઝનના(Jayal subdivision of Nagaur district) સોમના ગામના રહેવાસી પવન ખટોડે પણ UPSCમાં સફળતા મેળવીને 551મો રેન્ક મેળવ્યો છે.

ABOUT THE AUTHOR

...view details