ગુજરાત

gujarat

top news:Statue of Equality Inauguration : ભારત અને વેસ્ટ ઈન્ડીઝ વચ્ચે આજે પ્રથમ મુકાબલો, વડાપ્રધાને 'સ્ટેચ્યૂ ઓફ ઈક્વાલિટી'નું કર્યુ અનાવરણ.. આ અને અન્ય તમામ મહત્વપૂર્ણ સમાચાર, વાંચો માત્ર એક ક્લિકમાં...

By

Published : Feb 6, 2022, 6:01 AM IST

આજના એ સમાચાર જેના પર તમારી નજર બની રહેશે અને ગઈકાલના એ સમાચાર જેના વિશે તમે જરૂર વાંચવા ઈચ્છશો. ETV BHARATના ગઈકાલના અને આજના મુખ્ય સમાચાર, નિષ્ણાતોના મતે વાંચો માત્ર એક ક્લિકમાં...

top news:Statue of Equality Inauguration : વડાપ્રધાન મોદીએ 'સ્ટેચ્યૂ ઓફ ઈક્વાલિટી'નું કર્યુ અનાવરણ.. આ અને અન્ય તમામ મહત્વપૂર્ણ સમાચાર, વાંચો માત્ર એક ક્લિકમાં...
top news:Statue of Equality Inauguration : વડાપ્રધાન મોદીએ 'સ્ટેચ્યૂ ઓફ ઈક્વાલિટી'નું કર્યુ અનાવરણ.. આ અને અન્ય તમામ મહત્વપૂર્ણ સમાચાર, વાંચો માત્ર એક ક્લિકમાં...

  • આજના એ સમાચાર જેના પર તમારી નજર બની રહેશે..

1) India vs West Indies: ભારત અને વેસ્ટ ઈન્ડીઝ વચ્ચે આજે પ્રથમ મુકાબલો

અમદાવાદ આવેલી ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડીઓ આજે રવિવારે યોજાનારી વન ડે મેચ (India West Indies One Day Match 2022) રમવા તૈયાર છે. ભારતની આ 1,000મી વન ડે મેચ છે. Click Here

  • ગઈકાલના એ સમાચાર જે તમને વાંચવા ગમશે...

1) Statue of Equality Inauguration : વડાપ્રધાન મોદીએ 'સ્ટેચ્યૂ ઓફ ઈક્વાલિટી'નું કર્યુ અનાવરણ

પીએમ નરેન્દ્ર મોદીએ હૈદરાબાદમાં બનેલી 216 ફૂટ ઊંચું 'સ્ટેચ્યૂ ઓફ ઈક્વાલિટી' (Statue of Equality Inauguration) રાષ્ટ્રને સમર્પિત કર્યું છે. રામાનુજાચાર્યજીની આ પ્રતિમા વિશે તેમણે વધુ શું કહ્યું તે વાંચવા ક્લિક કરો. Click Here

2) Kishan Bharvad Murder case Update : કિશન ભરવાડ હત્યા કેસના મુખ્ય ત્રણ આરોપીઓના વધુ રિમાન્ડ કોર્ટે મંજૂર કર્યા

કિશન ભરવાડ હત્યા કેસના મુખ્ય આરોપી શબ્બીર ચોપડા, ઈમ્તિયાઝ પઠાણ અને મૌલાના ઐયુબ જાવરાવાળાને મિર્ઝાપુર સ્પેશિયલ કોર્ટે વધુ રીમાન્ડ પર (Kishan Bharvad Murder case Update) સોંપ્યાં છે.Click Here

3) રાજકોટ પોલીસ કમિશનર છેતરપીંડીના કેસમાં કરી રહ્યા છે કટકી, ધારાસભ્ય ગોવિંદ પટેલેનો આરોપ

ભાજપના ધારાસભ્ય ગોવિંદ પટેલે રાજકોટ પોલીસ કમિશ્નર (MLA Govind Patel accused police commissioner) પર પૈસા લેવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. પોલીસ કમિશ્નર પર આરોપ લગાવતા હાહાકાર મચી જવા પામ્યો છે.Click Here

4) ક્રૂરતાની પરાકાષ્ઠા : આઠ માસના બાળકનું એ રીતે માથું પછાડ્યું કે થઈ ગયું બ્રેઈન હેમરેજ, જૂઓ વીડિયો...

સુરતમાં કેરટેકર દ્વારા 8 માસના માસૂમ બાળકને (8 month old baby suffered a brain hemorrhage) નિર્દયી રીતે માર મારતા બાળકને બ્રેઈન હેમરેજ થયું હતું. આ બનાવને લઈને રાજ્યના મહિલા અને બાળ કલ્યાણ પ્રધાન મનીષા વકીલે (Women and Child Welfare Minister Manisha Vakil) ઘટનાને વખોડી નાંખી આ કિસ્સાને લાલબત્તી સમાન ગણાવ્યો હતો.Click Here

5) મુખ્યપ્રધાન દ્વારા 'મોતિયા અંધત્વ મુક્ત ગુજરાત' અભિયાનનો પ્રારંભ, કેન્દ્ર સરકારે 750 કરોડની કરી ફાળવણી

આજે રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે ગુજરાતને મોતિયા અંધત્વ મુક્ત રાજ્ય બનાવવાની ઝુંબેશનો (Cataract Blindness Free Gujarat) પ્રારંભ કર્યો છે. ગાંધીનગરની સિવિલ હોસ્પિટલમાં આ કાર્યક્રમ દરમિયાન ઓનલાઈન વેબસાઈટનું પણ લોકાર્પણ કર્યું હતું.Click Here

  • સુખીભવ:

1) Metabolic Syndrome symptoms : મેટાબોલિક સિન્ડ્રોમ વિવિધ સમસ્યાઓનું જૂથ, જાણો તેના વિશે..

મેટાબોલિક સિન્ડ્રોમ (Metabolic Syndrome symptoms) એ માત્ર એક રોગનું નામ નથી, પરંતુ આ શબ્દનો ઉપયોગ એવી સ્થિતિ માટે થાય છે, જ્યારે વ્યક્તિમાં હાઈ બ્લડ પ્રેશર, ડાયાબિટીસ, સ્થૂળતા અને અનિયંત્રિત કોલેસ્ટ્રોલની સમસ્યા એકસાથે જોવા મળે છે. ચાલો જાણીએ કે મેટાબોલિઝમ માટે સ્વસ્થ રહેવું (Good health Tips) શા માટે જરૂરી છે અને મેટાબોલિક સિન્ડ્રોમ શું અને શા માટે થાય છે.Click Here

ABOUT THE AUTHOR

...view details