ગુજરાત

gujarat

Parliament Winter Session 2021: લખીમપુર ઘટના: સંસદના બંને ગૃહોમાં હંગામો, કાર્યવાહી બપોરે 2 વાગ્યા સુધી સ્થગિત

By

Published : Dec 16, 2021, 11:57 AM IST

Parliament Winter Session 2021
Parliament Winter Session 2021

11:39 December 16

લોકસભા અને રાજ્યસભાની કાર્યવાહી બપોરે 2 વાગ્યા સુધી સ્થગિત કરવી પડી

સંસદના શિયાળુ સત્રનો આજે 14મો દિવસ પણ હંગામા સાથે શરૂ થયો હતો.

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ લોકસભામાં ઉત્તર પ્રદેશના લખીમપુર ખેરીમાં હિંસા મામલે ટિપ્પણી કરી.

રાહુલે કેન્દ્રીય ગૃહ રાજ્ય પ્રધાન અજય મિશ્રાના રાજીનામાની માંગ કરી હતી.

આ પછી વિપક્ષી દળોના હોબાળાને કારણે લોકસભા અને રાજ્યસભાની કાર્યવાહી બપોરે 2 વાગ્યા સુધી સ્થગિત કરવી પડી હતી.

TAGGED:

ABOUT THE AUTHOR

...view details