ગુજરાત

gujarat

Vaccine Use India : કોવેક્સિન અને કોવિશિલ્ડને બજારમાં વેચાણ કરવા ભલામણ

By

Published : Jan 20, 2022, 10:41 AM IST

ડ્રગ્સ કંટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયાની (Drugs Controller General of India) વિષય નિષ્ણાત સમિતિએ (Subject Expert Committee) કોરોનાની રસી કોવેક્સિન અને કોવિશિલ્ડને ખુલ્લા બજારમાં વેચવાની ભલામણ કરી (Recommended to sell Covexin and CoviShield in market) છે.

Vaccine Use India : કોવેક્સિન અને કોવિશિલ્ડ ખુલ્લા બજારમાં વેચાણ માટેની કરી ભલામણ
Vaccine Use India : કોવેક્સિન અને કોવિશિલ્ડ ખુલ્લા બજારમાં વેચાણ માટેની કરી ભલામણ

નવી દિલ્હી: ડ્રગ્સ કંટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયાની (Drugs Controller General of India) એક્સપર્ટ કમિટીએ (Subject Expert Committee) કોરોનાની કોવેક્સિન અને કોવિશિલ્ડ વેક્સીનને ખુલ્લા બજારમાં વેચવાની ભલામણ કરી (Recommended to sell Covexin and CoviShield in market) છે.

શુક્રવારે DCGI કમિટીએ સમીક્ષા કરી

DCGIની એક્સપર્ટ કમિટીએ શુક્રવારે કોવેક્સિન અને કોવિશિલ્ડની રસી બજારમાં લાવવા માટે ભારત બાયોટેક અને સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાની અરજીઓની સમીક્ષા કરી હતી, મળતી માહિતી મુજબ સમિતિએ કોવિશિલ્ડને મંજૂરી આપી દીધી છે. કોવેક્સીનને ખુલ્લા બજારમાં વેચવાની ભલામણ કરવામાં આવે છે.

દેશમાં કોવિશિલ્ડના ઈમરજન્સી ઉપયોગ માટે મંજૂરી આપવામાં આવી

સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાના (SII) ડિરેક્ટર (સરકારી અને નિયમનકારી બાબતો) પ્રકાશ કુમાર સિંહે 25 ઓક્ટોબરે DCGIને આ મામલે અરજી આપી હતી.

DCGIએ સીરમ પાસેથી વધુ ડેટા અને દસ્તાવેજો માંગ્યા

DCGIએ સીરમ પાસેથી વધુ ડેટા અને દસ્તાવેજો માંગ્યા હતા, ત્યારબાદ સિંહે તાજેતરમાં DCGIને વધુ ડેટા અને માહિતી આપી હતી. સીરમ ઈન્સ્ટિટ્યૂટને આ વર્ષે દેશમાં કોવિશિલ્ડના ઈમરજન્સી ઉપયોગ માટે મંજૂરી આપવામાં આવી હતી.

આ પણ વાંચો:New covid 19 vaccine: DCGI દ્વારા Corbevax અને Covovax રસીઓને અપાઇ મંજૂરી

EXCLUSIVE : ઝાયકો-ડી વેક્સિનના રિસર્ચ અંગે ETV Bharat નો ખાસ અહેવાલ...

ABOUT THE AUTHOR

...view details