ગુજરાત વિધાનસભા ચૂંટણી ચર્ચામાં માંજલપુર વાસીઓની કઈક આવી છે માંગ

By

Published : Oct 9, 2022, 7:32 PM IST

thumbnail

વડોદરા: ગુજરાત વિધાનસભાની ચૂંટણીની (Gujarat Assembly Election 2022) તૈયારીઓ પુર જોશમાં જોવા મળી રહી છે. કોઈ પણ સમયે ચૂંટણીપંચ દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવી શકે છે. ત્યારે ETV BHARATનો વિશેષ કાર્યક્રમ ચૂંટણી ચર્ચામાં (Etv Bharat Chuntani Charcha) વડોદરા શહેરની માંજલપુર વિધાનસભા બેઠક પર મતદારોનો મિજાજ જાણવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ બેઠક 2012થી અસ્તિત્વમાં આવી છે અને આ બેઠક પર રાજ્ય સરકારના પૂર્વ પ્રધાન યોગેશ પટેલ સતત સાત ટર્મ અને આ બેઠક પરથી બે ટર્મથી જીતતા આવ્યા છે. આ વિસ્તારના લોકોની પ્રાથમિક સુવિધાઓ, સમસ્યા, સ્થાનિક પ્રશ્નો, મોંઘવારી, આરોગ્ય અને રોજગર લક્ષી મુદ્દાઓને લઈ ચર્ચા (Manjalpur public mood) કરવામાં આવી હતી. આ બેઠક પર અનેક મુદ્દાઓને લઈ સ્થાનિક ધારાસભ્ય સતત સરકાર સામે અવાજ ઉઠાવતા આવ્યા છે, ત્યારે મતદારો પોતાના મંતવ્યો થકી ચૂંટણી ચર્ચામાં (Manjalpur chuntni charcha) સહભાગી થયા હતા.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.