ટ્રમ્પનો રોડ શો, રોડની બંને બાજુ જનમેદની ઉમટી પડી

By

Published : Feb 24, 2020, 2:07 PM IST

thumbnail

અમદાવાદઃ સરદાર વલ્લભભાઈ એરપોર્ટ પર કલ્ચરલ પ્રોગ્રામમાં હાજરી આપી તેમનો કોન્વેય તાજ સર્કલ, ડફનાળા ચાર રસ્તા, રિવરફ્રન્ટ અને સુભાષબ્રિજ થઇ સાબરમતી આશ્રમ પહોંચ્યાં હતાં. આ રોડ શો દરમિયાન રોડની બંને બાજુ જનમેદની ઉમટી પડી હતી.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.