'બિગ બોસ 14'ની વિજેતા રૂબીનાએ ચાહકોને સંદેશો પાઠવ્યો

By

Published : Feb 22, 2021, 2:36 PM IST

thumbnail

રૂબીના દિલાક રાહુલ વૈદ્યને હરાવીને 'બિગ બોસ 14'ની વિજેતા બની છે. રૂબીના તેના અભિનેતા-પતિ અભિનવ શુક્લા સાથે ઘરમાં પ્રવેશી હતી અને શોની શરૂઆતથી જ પ્રેક્ષકોની પસંદીદા બની હતી. બિગ બોસની ટ્રોફી જીત્યા બાદ રુબીનાએ સોશિયલ મીડિયા પર તેના પ્રેમ અને સાથ આપવા બદલ તેના ચાહકોનો આભાર માન્યો.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.