પીએમ મોદીના ચિત્રની પાણીમાં રંગોળી બનાવી વડોદરાના આર્ટિસ્ટ દ્વારા શુભેચ્છા પાઠવાઇ

By

Published : Sep 17, 2022, 6:51 PM IST

Updated : Feb 3, 2023, 8:28 PM IST

thumbnail

ગુજરાતના પનોતા પુત્ર અને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો 72મો જન્મ દિવસ દેશભરમાં ભવ્ય રીતે ઉજવાઇ રહ્યો છે. ત્યારે વડોદરામાં સહજ રંગોળી ગ્રુપ દ્વારા પીએમ મોદીના ચિત્રની પાણીમાં રંગોળી બનાવાઇ હતી. છે. આ ગ્રુપના કમલેશ વ્યાસે પીએમ મોદી જન્મ દિવસ શુભેચ્છા અર્થે આ રીતે એક રંગોળી દ્વારા શુભેચ્છા પાઠવી છે. આ એક એવી રંગોળી છે જેમાં પાણી ઉપર દિવાળીમાં વાપરવામાં આવતા રંગોલી કલર વડે તરતી રંગોળી બનાવાઇ છે. આ રંગોળીની ખાસિયત એ છે કે તેને એક જ વખતમાં બનાવી લેવી પડે છે. આ રંગોળીમાં 2 કલાકથી વધુનો સમય ફાળવી પીએમ મોદીના જન્મ દિવસની ઉજવણી વડોદરાના આર્ટિસ્ટ દ્વારા કરવામાં કરી હતી. Rangoli of PM Modi picture in water , PM Modi Birthday celebration in Vadodara , Vadodara Sahaj Rangoli Group , Artist of Vadodara

Last Updated : Feb 3, 2023, 8:28 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.