Somnath News: સોમનાથ નજીક રહેણાંક વિસ્તારમાં દીપડાના આટાફેરા, સીસીટીવી વીડિયો આવ્યા સામે

By

Published : Aug 10, 2023, 8:45 AM IST

Updated : Aug 10, 2023, 9:13 AM IST

thumbnail

ગીર સોમનાથ: સોમનાથ નજીક રહેણાક વિસ્તારમાં દીપડાના આટા ફેરા સીસીટીવીમાં કેદ થયા છે. વેણેશ્વર મહાદેવ મંદિરના પાછળના ભાગમાં આવેલા વિસ્તારમાં રાત્રીના 9:30 ની આસપાસ એક ખુખાર દીપડો શિકારની શોધમાં ફરતો હોય તેવું સીસીટીવીમાં કેદ થયું છે. સોમનાથ મંદિરનો પાછળનો ભાગ કે જ્યાં સોમનાથ મંદિરનું સ્ટોર હાઉસ પણ આવેલું છે. તેની નજીક કેટલાક રહેણાંક મકાનોમાં લોકો રહે છે. અચાનક દીપડાની હાજરી સીસીટીવી કેમેરામાં કેદ થતાં આ વિસ્તારના લોકોમાં ચિંતા જોવા મળી છે દિપડો કોઈ પણ વ્યક્તિ કે પશુને નુકસાન કર્યા વગર બહાર નીકળી ગયો હતો. જેના સીસીટીવી હવે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે.  

  1. Navsari News : ખેતરોમાં લટાર મારતો દિપડાનો વિડીયો વાયરલ થતાં સ્થાનિકોમાં ભય
  2. ગાંધીનગરમાં દીપડાની લટાર, વન વિભાગની 4 ટીમ સર્ચ ઓપરેશનમાં લાગી
Last Updated : Aug 10, 2023, 9:13 AM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.