ગણદેવી કોર્ટના આદેશથી દિવાલ પર ભરોસાની ભાજપ સરકાર લખેલા ચિન્હો હટાવાયા

By

Published : Nov 3, 2022, 8:42 PM IST

Updated : Feb 3, 2023, 8:31 PM IST

thumbnail

નવસારીમાં ગણદેવી કોર્ટની દિવાલ પર ભાજપના ચૂંટણી ચિહ્નો દોરવામાં આવ્યા હતા. આ અંગે કોર્ટે ગંભીર નોંધ લેતા ભાજપના આ ચિહ્નો હટાવવા આદેશ આપ્યા હતા. ત્યારબાદ આ તમામ ચિહ્નોને વ્હાઈટ વોશ કરી દૂર કરા હતા. રાજ્યમાં ચૂંટણીની આચાર સંહિતા લાગે તે પહેલા ભાજપે ગણદેવી કોર્ટની કમ્પાઉન્ડ દિવાલ પર પાર્ટીના ચિહ્નો દોર્યા હતા. ત્યારે આ ચિહ્નો દૂર કરવા કોર્ટે માર્ગ મકાન વિભાગને સૂચના આપ્યા હતા. સરકારી કે ન્યાયપાલિકા કચેરી પર પક્ષનો પ્રચાર કરવું કેટલું યોગ્ય છે. તેની ચર્ચા એ ગણદેવી નગરમાં જોર પકડ્યું હતું. gandevi court orders to remove bjp wall painting bjp election symbol

Last Updated : Feb 3, 2023, 8:31 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.