અમરાઈવાડી બેઠકના કોંગ્રેસ ઉમેદવાર ધમાભાઈ પટેલે 11 હજાર લીડથી જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો

By

Published : Dec 8, 2022, 8:58 AM IST

Updated : Feb 3, 2023, 8:35 PM IST

thumbnail

ગુજરાત વિધાનસભા 2022 ની(Gujarat Assembly Election 2022) ચૂંટણીનું આજે પરિણામ જાહેર થશે. અમદાવાદમાં અમરાઈવાડી વિધાનસભાના કોંગ્રેસ ઉમેદવાર L.D એન્જીનીયરીંગ કોલેજ ખાતે પહોંચ્યા હતા. ETV ભારત સાથે કોંગ્રેસ ઉમેદવાર(Ahmedabad assembly seat) ધમાભાઈ પટેલે ખાસ વાતચીત કરી હતી. આ ચૂંટણીમાં 11 હજારની લીડથી બેઠક જીતવાનો વિશ્વાસ તેઓએ વ્યક્ત કર્યો કર્યો છે.

Last Updated : Feb 3, 2023, 8:35 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.