Ahmedabad Stray Cattle Video: AMCની આ તે કેવી કામગીરી ! બહેરામપુરા ઢોરવાડમાં રખડતા ઢોરની દયનીય હાલત, જુઓ વીડિયો

By ETV Bharat Gujarati Team

Published : Sep 7, 2023, 6:23 PM IST

thumbnail

અમદાવાદ: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ગુજરાત હાઇકોર્ટની ફટકાર બાદ શહેરમાં રખડતા ઢોર બાબતે ઢોર પોલીસી અમલમાં મૂકી હતી. ત્યાર બાદ AMCના CNCD વિભાગ દ્વારા શહેરમા રખડવા ઢોર પકડવાની કામગીરી શરુ કરી હતી. ત્યારબાદ શહેરમાંથી અલગ અલગ વિસ્તારમાંથી ઢોર પકડીને ઢોરવાડ મોકલવામાં આવી રહ્યા છે. પંરતુ બહેરામપુરા ઢોરવાડાનો એક ચોંકાવનારો વીડિયો સામે આવ્યો છે. જેમાં એટલે બધા પશુઓ ભરવામાં આવ્યા છે કે તેમ પૂરવામાં આવેલ પશુ નીચે બેસી પણ શકતા નથી. જેને લઈને કોર્પોરેશનની કામગીરી લઇને સવાલ ઊભા થઇ રહ્યા છે. છેલ્લાં ઘણાં સમયથી નવા ઢોરવાડા બનવાની કામગીરી ચાલી રહી હતી તેમ છતા નવા ઢોરવાડા બનાવી શકાયા નથી અને આ અબોલ પશુઓને મોત મુખમાં ઘકેલવામાં આવી રહ્યા છે.

  1. Ahmedabad News : અમદાવાદીઓને હવે રખડતા ઢોરમાંથી મળશે મુક્તિ, પશુપાલકો માટે પોલીસી ફરજિયાત
  2. Surat Corporation: મનપાનાં કર્મચારી રખડતા ઢોર પકડવા ગયા તો માથાકુટ કરીને પરેશાન કર્યા

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.