અચંબો: સુરતમાં મહામારી મ્યુકરમાઇકોસિસના 5 પ્રકાર જોવા મળ્યા

By

Published : May 27, 2021, 6:02 PM IST

thumbnail

કોરોનાની મહામારી બાદ દેશમાં ફરી એક નવી મહામારી મ્યુકરમાઇકોસિસ (Mucormycosis) એ પોતાનો પ્રકોપ બતાવવાનું ચાલું કરી દીધું છે. ત્યારે, સુરતમાં પણ મ્યુકરમાઇકોસિસનાં દર્દીઓ સામે આવ્યા છે. આ તબક્કે ડોક્ટરએ જણાવ્યું હતું કે, સુરતમાં મ્યુકરમાઇકોસિસના અલગ અલગ 200 પ્રકાર (Mucormycosis variants) પૈકી 5 પ્રકાર જોવા મળ્યા છે.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.