હું કોઈ આ વિધાનસભાનો ઉમેદવાર ન હતો કોંગ્રેસના ઉમેદવારે કહ્યું

🎬 Watch Now: Feature Video

thumbnail
હું કોઈ આ વિધાનસભાનો ઉમેદવાર ન હતો કોંગ્રેસના ઉમેદવારે કહ્યું (undefined)

By

Published : November 16, 2022 at 3:59 PM IST

|

Updated : February 3, 2023 at 8:32 PM IST

Choose ETV Bharat
સાબરકાંઠા ગુજરાત વિધાનસભાની ચૂંટણી ઢોલ નગારા (Sabarkantha assembly seat) વાગી ચૂક્યા છે, ત્યારે ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસના ગઢ ગણાતા ખેડબ્રહ્માના ધારાસભ્ય પદ માટે પૂર્વ કેન્દ્રીય પ્રધાન તુષાર ચૌધરીએ પોતાની ઉમેદવારી નોંધાવી છે. તુષાર ચૌધરીએ કોંગ્રેસના ટેકેદારોને સમર્થકો સાથે રેલી યોજી કચેરીએ ઉમેદવારી નોંધાવી છે. ખેડબ્રહ્મા વિધાનસભા વર્ષોથી કોંગ્રેસનો ગઢ રહી છે. જોકે આ વખતે કોંગ્રેસના ધારાસભ્ય અશ્વિન કોટવાલ ભાજપમાં જોડાઈને ઉમેદવારી નોંધાવી છે, ત્યારે તેમની સામે પૂર્વ કેન્દ્રીય પ્રધાન તુષાર ચૌધરીએ (Khedbrahma Assembly seat Candidate)  ખેડબ્રહ્મા વિધાનસભા બેઠક માટે ધારાસભ્ય પદ માટે પોતાની ઉમેદવારી નોંધાવી છે. તેમજ તુષાર ચૌધરીએ (Tushar Chaudhary in Khedbrahma) જણાવ્યું કે, હું કોઈ આ વિધાનસભાનો ઉમેદવાર ન હતો. મેં કોઈ ટિકીટ માંગણી કરી નહોતી. (Gujarat Assembly Election 2022)

Last Updated : February 3, 2023 at 8:32 PM IST