ETV Bharat / state

વલસાડ પારડી રોડ પર ST બસા સાથે એક્ટિવાની ટક્કર, 2 લોકો ઇજાગ્રસત

author img

By

Published : Oct 16, 2020, 8:55 AM IST

વલસાડ પારડી રોડ પર ST સાથે અક્ટિવા અથડાતા એક યુવાનને ગંભીર ઇજા પહોંચી હતી. જેને પારડીની મોહન દયાળ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામા આવ્યા હતો.

વલસાડ પારડી રોડ પર ST સાથે અક્ટિવા અથડાતા 1 યુવાક ઇજાગ્રસત
વલસાડ પારડી રોડ પર ST સાથે અક્ટિવા અથડાતા 1 યુવાક ઇજાગ્રસત

વલસાડઃ વાઘછીપા પારડી રોડ પર આવેલા કુંભરીયા નજીકમાં મોરખલથી પરત આવી રહેલી વલસાડ મોરખલ ST ઉભી હતી, ત્યારે એક એક્ટિવા ચાલકે પાછળથી ધડકા ભેર બસ સાથે અથડાતા એક યુવાનને ગંભીર ઈજા પહોંચી હતી. જેને પારડીની મોહન દયાળ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામા આવ્યા હતો. જ્યારે અન્ય એક યુવાનને પણ સામાન્ય ઈજાઓ પહોંચી હતી.

વલસાડ પારડી રોડ પર ST સાથે અક્ટિવા અથડાતા 1 યુવાક ઇજાગ્રસત

વલસાડ મોરખલ બસ સેલવાસના મોરખલથી નાનાપોઢા વાઘછીપા થઈને વલસાડ પરત થઈ રહી હતી, ત્યારે કુંભરીયા સ્ટોપ નજીક બસ ઉભી રાખતા પાછળથી એક્ટિવા લઇને આવી રહેલા જતીન નાયકા અને દિનેશ ધનસુખ નાયકા બંને એક્ટિવા લઇ આવી રહ્યા હતા. ત્યારે એક્ટિવા ST બસની પાછળ ધડકા ભેર અથડાતા જતીન નામના યુવકને ગંભીર ઈજા થઇ હતી. જેથી તેને સારવાર માટે પારડીની મોહન દયાળ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો અને દિનેશને સામાન્ય ઈજાઓ પહોંચી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.