ETV Bharat / state

રાજકોટથી મુંબઈ જવા માટે બે ફ્લાઈટ શરૂ, સૌરાષ્ટ્રના ઉદ્યોગકારોને મળશે લાભ

author img

By

Published : Oct 15, 2019, 3:47 PM IST

Updated : Oct 16, 2019, 1:40 PM IST

રાજકોટ: રાજકોટથી મુંબઈ જવા માટે મંગળવારથી એક નવી વિમાન સેવા શરૂ કરવામાં આવી છે. દરરોજ સવારે 6:40 કલાકે રાજકોટથી મુંબઈ જવા માટે ફ્લાઈટ મળશે અને દરરોજ સાંજે 5 વાગ્યે પણ એક ફ્લાઈટ મળશે. રાજકોટ એરપોર્ટથી મુંબઈ જવા માટે બે ફ્લાઈટ ઉડાન ભરશે.

air

આગામી દિવસોમાં પણ સ્પાઈસ જેટ રાજકોટથી મુંબઈની ફ્લાઈટ શરૂ કરે તેવી શક્યતા છે.

ઉલ્લેખનીય છે કે, રાજકોટ સહિત સૌરાષ્ટ્રના ઉદ્યોગકારો દ્વારા છેલ્લા કેટલાક સમયથી કેન્દ્ર સરકારને રાજકોટથી મુંબઈ જવા માટે ફ્લાઈટ શરૂ કરવાની માગ કરવામાં આવી હતી. આ માગ પૂરી થતા સૌરાષ્ટ્રના ઉદ્યોગકારોને આ વિમાન સેવાનો લાભ મળશે.

Intro:Approved By Dhaval bhai

રાજકોટથી મુંબઈ જવા માટે દરરોજ બે ફ્લાઈટ મળશે, સૌરાષ્ટ્રભરના ઉદ્યોગકારોને થશે લાભ

રાજકોટ: રાજકોટથી મુંબઈ જવા માટે આજથી વધુ એક નવી વિમાની સેવા શરૂ થઈ છે. જેને લઈને હવેથી દરરોજ સવારે 6.40 કલાકે રાજકોટથી મુંબઈ જવા માટેની ફ્લાઈટ મળશે. જ્યારે દરરોજ સાંજે 5 વાગ્યે પણ એક ફ્લાઈટ મળશે. એમ રાજકોટ એરપોર્ટ પરથી મુંબઈ જવા માટે દરરોજ બે ફ્લાઈટ ઉડાન ભરશે. ત્યારે આગામી દિવસોમાં પણ સ્પાઇસ જેટ દ્વારા રાજકોથી મુંબઈ ની ફ્લાઈટ શરૂ કરે તેવી શક્યતાઓ સેવાઇ રહી છે. ઉલ્લેખનીય છે કે રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરના ઉદ્યોગકારો દ્વારા છેલ્લાં કેટલાંક સમયથી રાજકોટથી મુંબઇ જવા માટેની ફ્લાઈટ શરૂ કરવાની માંગ કેન્દ્ર સરકારને કરવામાં આવી રહી હતી. ત્યારે આ માંગ પૂર્ણ થતાં સૌરાષ્ટ્રભરના ઉદ્યોગકારોને આ વિમાની સેવાનો લાભ મળશે.

નોંધઃ સ્ટોરીને અનૂરૂપ મોકલાવી છે.Body:રાજકોટથી મુંબઈ જવા માટે દરરોજ બે ફ્લાઈટ મળશે, સૌરાષ્ટ્રભરના ઉદ્યોગકારોને થશે લાભConclusion:રાજકોટથી મુંબઈ જવા માટે દરરોજ બે ફ્લાઈટ મળશે, સૌરાષ્ટ્રભરના ઉદ્યોગકારોને થશે લાભ
Last Updated : Oct 16, 2019, 1:40 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.