ETV Bharat / state

રાજકોટ જિલ્લામાં 2,26,221 હેક્ટર વિસ્તારમાં ખરીફ પાકનું વાવેતર

author img

By

Published : Jun 16, 2020, 8:23 PM IST

રાજકોટ જિલ્લામાં છેલ્લા એક સપ્તાહથી ચોમાસાના આગમન સાથે વાવણી લાયક વરસાદ થતાં ધરતીપુત્રોઓએ વિવિધ પાકના વાવેતરનો પ્રારંભ કરી દીધો છે. રાજકોટ જિલ્લા ખેતીવાડી અધિકારી રમેશભાઇ ટીલવાની યાદી અનુસાર રાજકોટ જિલ્લામાં 12 જૂન સુધીમાં કુલ 2,26,221 હેક્ટર વિસ્તારમાં વિવિધ ખરીફ પાકોનું વાવતેર થઇ ગયું છે.

Rajkot district
રાજકોટ જિલ્લામાં 2,26,221 હેક્ટર વિસ્તારમાં ખરીફ પાકનું વાવેતર

રાજકોટ: રાજકોટ જિલ્લામાં છેલ્લા એક સપ્તાહથી ચોમાસાના આગમન સાથે વાવણી લાયક વરસાદ થતાં ધરતીપુત્રોઓએ વિવિધ પાકના વાવેતરનો પ્રારંભ કરી દીધો છે. રાજકોટ જિલ્લા ખેતીવાડી અધિકારી રમેશભાઇ ટીલવાની યાદી અનુસાર રાજકોટ જિલ્લામાં 12 જૂન સુધીમાં કુલ 2,26,221 હેક્ટર વિસ્તારમાં વિવિધ ખરીફ પાકોનું વાવતેર થઇ ગયું છે.

Rajkot district
રાજકોટ જિલ્લામાં 2,26,221 હેક્ટર વિસ્તારમાં ખરીફ પાકનું વાવેતર

પાકને આધારે થયેલું વાવેતર

  • મગફળીનું વાવેતર 1,32,143 હેક્ટરમાં
  • કપાસનું 82,561 હેકટરમાં,
  • શાકભાજી- 4375 હેકટર,
  • બાજરી-29 હેકટર,
  • તુવેર-157 હેકટર,
  • મગ-271 હેકટર,
  • મઠ-39 હેકટર,
  • અડદ- 225 હેકટર,
  • તલ- 267 હેકટર,
  • દિવેલા-62 હેકટર,
  • સોયાબીન-487 હેકટર
  • ઘાંસચારાનું 5605 હેકટરમાં વાવેતર

રાજકોટ તાલુકામાં વાવેતર

  • મગફળીનું સૌથી વધુ વાવેતર રાજકોટ તાલુકામાં ૨૯૧૩૨ હેકટર
  • રાજકોટ તાલુકામાં ૨૨૪૪૦ હેકટરમાં કપાસ,
  • ૩૩૩૯ હેકટરમાં શાકભાજી,
  • ૪૩૨૨ હેકટરમાં ઘાંસચારો,
  • ૧૪૬ હેકટરમાં તુવેર ૧૩૭ હેકટર મગનું

પડધરી તાલુકો

  • ૯૬૬૧ હેકટરમાં મગફળી,
  • ૨૫૪૮ હેકટરમાં કપાસ,
  • ૩૫૦ હેકટરમાં શાકભાજી,
  • ૨૧૩ હેકટરમાં ઘાંસચારો,
  • ૧૨૧ હેકટરમાં મગ
  • ૧૫૭ હેકટર અડદનું વાવેતર

જસદણ તાલુકો

  • ૧૧૫૪૦ હેકટરમાં મગફળી,
  • ૪૦૦૦ હેકટરમાં કપાસનું વાવેતર

વીંછીયા તાલુકો

  • ૫૦૦૦ હેકટરમાં મગફળી,
  • ૩૦૦૦ હેકટરમાં કપાસ,
  • ૪૦ હેકટરમાં શાકભાજી,
  • ૫૦ હેકટરમાં ઘાંસચારો,
  • ૫૦ હેકટરમાં તલ
  • ૧૦ હેકટર તુવેર
  • ૧૦ હેકટર મગનું વાવેતર

જેતપુર તાલુકો

  • ૯૮૦૦ હેકટરમાં મગફળી,
  • ૩૫૬૦ હેકટરમાં કપાસ,
  • ૮૦ હેકટરમાં શાકભાજી,
  • ૧૩૦ હેકટરમાં ઘાંસચારાનું વાવેતર

ધોરાજી તાલુકો

  • ૬૯૧૦ હેકટરમાં મગફળી,
  • ૨૯૧૩ હેકટરમાં કપાસ,
  • ૧૧૧ હેકટરમાં શાકભાજી,
  • ૨૧૦ હેકટરમાં ઘાંસચારો,
  • ૪૮૪ હેકટરમાં સોયાબીનનું વાવેતર

ઉપલેટા તાલુકો

  • ૧૩૦૦૦ હેકટરમાં મગફળી,
  • ૧૦૨૦૦ હેકટરમાં કપાસ,
  • ૧૦૦ હેકટરમાં શાકભાજી,
  • ૧૨૦ હેકટરમાં ઘાંસચારાનું વાવેતર

ગોંડલ તાલુકો

  • ૨૪૫૦૦ હેકટરમાં મગફળી,
  • ૨૧૫૦૦ હેકટરમાં કપાસ,
  • ૭૦ હેકટરમાં શાકભાજી,
  • ૧૫૦ હેકટરમાં ઘાંસચારાનું વાવેતર

જામકંડોરણા તાલુકો

  • ૯૩૦૦ હેકટરમાં મગફળી,
  • ૨૭૦૦ હેકટરમાં કપાસ,
  • ૮૦ હેકટરમાં શાકભાજી,
  • ૭૦ હેકટરમાં ઘાંસચારાનું વાવેતર

કોટડાસાંગાણી તાલુકો

  • ૬૮૦૦ હેકટરમાં મગફળી,
  • ૫૨૦૦ હેકટરમાં કપાસ,
  • ૬૦ હેકટરમાં શાકભાજી,
  • ૧૨૦ હેકટરમાં ઘાંસચારાનું વાવેતર

લોધીકા તાલુકો

  • ૬૫૦૦ હેકટરમાં મગફળી,
  • ૪૫૦૦ હેકટરમાં કપાસ,
  • ૬૦ હેકટરમાં શાકભાજી,
  • ૧૫૦ હેકટરમાં ઘાંસચારાનું વાવેતર
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.