ETV Bharat / state

પાટણ જીલ્લા પંચાયતનું બજેટ સર્વાનુ મતે મંજુર

author img

By

Published : Aug 23, 2019, 2:59 PM IST

પાટણ: જીલ્લા પંચાયત ખાતે મળેલી સામાન્ય સભામાં વર્ષ 2019-20નું અંદાજ પત્ર વિપક્ષના હોબાળા વચ્ચે રૂપિયા 237.86 કરોડની પૂરાંતવાળું બજેટ સર્વાનુમતે મંજુર કરવામાં આવ્યું હતું.

etv bharat patan

પાટણ જીલ્લા પંચાયતના સ્વર્ણિમ હોલ ખાતે સામાન્ય સભાની બેઠક પ્રમુખના અધ્યક્ષ સ્થાને મળી હતી. પહેલા આ બેઠક 10મી જૂનના રોજ મળી હતી. જેમા અંદાજ પત્ર રજુ કરવામાં આવ્યુ હતું. પણ આ બજેટમાં સિંચાઈ, ખેતી માટે ફાળવેલી રકમ ઓછી હોવાને કારણે વિપક્ષે વાંધો ઉઠાવતા આ બજેટ ના મંજુર થયું હતું. આ સમગ્ર મામલો વિકાસ કમિશ્નર ગાંધીનગર ખાતે પહોંચ્યો હતો. જીલ્લા પંચાયત ખાતે સામાન્ય સભાની બેઠકમાં સુધારેલુ બજેટ રજુ કરતા વિપક્ષે ભારે હોબાળો મચાવ્યો હતો.

પાટણ જીલ્લા પંચાયતનું બજેટ સરવાનું મતે મંજુર

ત્યારબાદ પ્રમુખે વિપક્ષનો વાંધો ઠરાવ રૂપે લેતા જીલ્લા પંચાયતનું વર્ષ 2019 -20નું 569 કરોડનું અંદાજ પત્ર સર્વાનુમતે મંજુર કરવામા આવ્યું હતું. જીલ્લા પંચાયતના સુધારેલ બજેટમાં સ્વભંડ઼ોરની ગ્રાંન્ટમાંથી વિવિધ તાલુકાઓના વિકાસના કામો માટે 358 કરોડનો ખર્ચ અંદાજવામાં આવ્યો છે. સિંચાઈ, પશુપાલન, ખેતી માટે 6 લાખની રકમ કરવામા આવી છે.

Intro:(સ્ટોરી ઍપૃવ બાય એસાઇમેન્ટ ડેસ્ક)

પાટણ જીલ્લા પંચાયત ખાતે મળેલી સામાન્ય સભા મા વર્ષ 2019- 20 નું અંદાજ પત્ર વિપક્ષ ના હૉબાળા વચ્ચે રૂપિયા 237.86 કરોડ ની પૂરાંત વાળું બજેટ સરવા નું મટે મંજુર કરવામાં આવ્યુ હતુ.Body:પાટણ જીલ્લા પંચાયત ના સ્વર્ણિમ હોલ ખાતે સામાન્ય સભાની બેઠક પ્રમુખ ના અધ્યક્ષ સ્થાને મળી હતી.અગાઉ આ બેઠક 10 મી જૂન ના રોજ મળી હતી જેમા અંદાજ પત્ર રજુ કરવામાં આવ્યુ હતુ પણ આ બજેટ મા સિંચાઈ, ખેતી માટે ફ્ળવેલિ રકમ ઓછી હોવાને કારણે વિપક્ષે વાંધો ઉઠાવતા આ બજેટ નામન્જુર થયુ હતુ ને સમગ્ર મામલો વિકાસ કમિશનર ગાંધીનગર ખાતે પહોચ્યો હતો. ત્યારે આજે જીલ્લા પંચાયત ખાતે સામાન્ય સભાની બેઠક મા સુધારેલ નું બજેટ રજુ કરતા વિપક્ષે ભારે હોબાળો મચાવ્યો હતો ત્યાર બાદ પ્રમુખે વિપક્ષ નો વાંધો ઠરાવ રૂપે લેતા જીલ્લા પંચાયત નું વર્ષ 2019 -20 નું 569 કરોડ નું અંદાજ પત્ર સરવા નું મતે મંજુર કરવામા આવ્યુ હતુ.Conclusion:જીલ્લા પંચાયત ના સુધારેલ બજેટ મા સ્વભંડ઼ોર ની ગ્રાન્ટમાંથી વિવિધ તાલુકાઓ ના વિકાસ ના કામો માટે 358 કરોડ નો ખર્ચ અંદાજવામાં આવ્યો છે.સિંચાઈ,પશુપાલન,ખેતિ માટે 6 લાખ ની રકમ કરવામા આવી છે

બાઈટ 1 વિનુભાઈ પ્રજાપતિ જીલ્લા પંચાયત પ્રમુખ પાટણ

પાટણ ના ધારા સભ્યએ બજેટ મામલે જણાવ્યું હતુ જે બજેટ સામે કૉંગ્રેસ ને કોઈ વાંધો ન હતો પણ બજેટ નો કેશ વિકાસ કમિશનર મા ચાલતો હોવાને કારને આ બજેટ મંજુર કરિ શકાય કે નહીં તેનો વાંધો હતો. જે વાંધો પ્રમુખે ઠરાવ રૂપે લેતા અમે બજેટ મંજુર કરવામા સમર્થન આપ્યું છે

બાઈટ 2 ડો.કિરીટ પટેલ ધારા સભ્ય પાટણ
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.