ETV Bharat / state

નવસારીમાં ગણેશવિસર્જન માટે તૈયાર કરાઈ ખાસ વ્યવસ્થા, કડક પોલીસ બંદોબસ્ત

author img

By

Published : Sep 9, 2022, 9:43 AM IST

નવસારીમાં ગણેશ વિસર્જનને લઈને પાલિકા તંત્રએ આગવું આયોજન કર્યું છે. તેના કારણે હવે વિસર્જન પ્રક્રિયા ખૂબ જ સરળતાથી પૂર્ણ થઈ જશે. તો તે દરમિયાન ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે. navsari nagarpalika, arrangement for ganesh visarjan, navsari police.

આ જિલ્લામાં ગણેશ વિસર્જનમાં નહીં પડે અગવડ, પાલિકાએ કરી વિશેષ વ્યવસ્થા
આ જિલ્લામાં ગણેશ વિસર્જનમાં નહીં પડે અગવડ, પાલિકાએ કરી વિશેષ વ્યવસ્થા

નવસારી જિલ્લામાં ગણેશ વિસર્જન સમયે હવે કોઈ પણ ભક્તોને (ganesh visarjan) તકલીફ નહીં પડે. તે પ્રમાણેનું સમગ્ર આયોજન પાલિકા (navsari nagarpalika) તંત્ર દ્વારા કરવામાં આવ્યું છે. આ સાથે જ વિસર્જન પ્રક્રિયા સરળ બનાવવાની સાથે સાથે અહીં ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ (navsari police) ગોઠવવામાં આવ્યો છે.

પોલીસનો ચૂસ્ત બંદોબસ્ત

આ પ્રકારની વ્યવસ્થા જિલ્લામાં સૌથી વધુ ગણેશ વિસર્જન (ganesh visarjan) નવસારી શહેરમાં થાય છે. અહીં વેરાવળ ગામ પાસે આવેલા (ganesh visarjan kund) પૂના નદીના ઉવારા દાંડી દરિયા અને ધારાગિરી ઓવારા ઉપર ગણેશ વિસર્જન (ganesh visarjan) મોટા પાયે કરવામાં આવે છે. આ વખતે પાલિકાએ પણ આગવું આયોજન કરી ત્રણ કૃત્રિમ તળાવ (ganesh visarjan kund) બનાવ્યા છે, જેથી વિસર્જન પ્રક્રિયામાં પણ સરળતા રહે. સાથે ચાર ઓવારા બનાવવામાં આવ્યા છે અને 2 ક્રેનોની મોટી મૂર્તિના વિસર્જન માટે વ્યવસ્થા કરવામાં (arrangement for ganesh visarjan) આવી છે.

પોલીસનો ચૂસ્ત બંદોબસ્ત ઉત્સાહ અને ઉમંગની સાથે વિસર્જન કાર્ય પૂર્ણ થાય તે માટે જિલ્લા પોલીસ બંદોબસ્તમાં (navsari police) તહેનાત રહેશે. ગણેશ વિસર્જનને લઈને જિલ્લા પોલીસના બંદોબસ્તની (ganesh visarjan) સંખ્યા પર નજર કરીએ તો, 3 DySP, 14 PI, 18 PSI, 560 પોલીસ જવાન, 550 હોમગાર્ડ, 600 GRD જવાન બંદોબસ્તમાં (arrangement for ganesh visarjan) તહેનાત રહેશે

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.