ETV Bharat / state

કરમસદથી સ્ટેચ્યુ ઓફ યૂનિટી સુધી બાઈક રેલી યોજાઈ

author img

By

Published : Jan 26, 2020, 8:11 PM IST

સરદાર પટેલ મમોરિયલ, કરમસદ અને સી ટુ સી ગ્રુપ દ્વારા છેલ્લા 182 દિવસથી કરમસદના વિસ્તારોમાં સ્વચ્છતા અભિયાન હાથ ધરાયું હતું. ત્યારે આજે 26મી જાન્યુઆરીના દિવસે સરદારના વતન કરમસદથી સ્ટેચ્યુ ઓફ યુનિટી, કેવડિયા સુધી બાઈક રેલી યોજાઈ હતી.

bike really held karmasad to narmada
bike really held karmasad to narmada

નર્મદાઃ "સરદાર સ્વચ્છત્તા યાત્રા" અંતર્ગત 700થી વધુ બાઈક સાથે રેલી યોજાઈ હતી. બાઈક પર યુવાનો કેવડિયા સુધી તિરંગા હાથમાં લઈને પહોંચ્યા હતા. યુવાનોના મતે આપણા આદર્શ, ચરોતરના મસીહા સરદાર વલ્લભભાઈ પટેલની શરણમાં દેશની યુવાશક્તિ રાષ્ટ્રને સ્વચ્છ અને મજબૂત બનાવવાની શપથ લેવા 137 મીટરની બાઈક યાત્રા કરીને કેવડિયા પહોંચ્યા હતા.

કરમસદથી કેવડિયા કોલોની સુધી બાઈક રેલી યોજાઈ
Intro:AAPROAL BAY-DESK

સરદાર પટેલ મેમોરિયલ, કરમસદ અને સી ટુ સી ગ્રુપ દ્વારા છેલ્લા 182 દિવસ થી કરમસદ વિસ્તારમાં સ્વચ્છતા અભિયાન ચલાવ્યા બાદ 26 મી જાન્યુઆરી દિવસે સરદાર વલ્લભભાઈ પટેલની જન્મભૂમિ કરમસદ થી કેવડિયા 182 મીટર ની દુનિયાની સૌથી વધુ ઉંચાઈ ધરાવતું Statue of Unity સુધી bike રેલી "સરદાર સ્વચ્છત્તા યાત્રા" લઈ 700 થી Body:વધુ બાઇક રેલી લાઇ ને યુવક યુવતીઓ કેવડિયા તિરંગા હાથમાં લઈને આવ્યા હતા. અને તમામ ને એક અલગ અહેસાસ સાથે ઉજવણી કરી હતી. બાઇક રેલી.લઈને આવનાર યુવકો નું માનવું છેConclusion:કે આપણાં આદર્શ, ચરોતર ના મસીહા સરદાર વલ્લભભાઈ પટેલ ની શરણમાં દેશ ની યુવાશક્તિ રાષ્ટ્ર સ્વચ્છ અને મજબૂત બનાવવાની શપથ લેવા 137 મીટર ની બાઇક યાત્રા કરી ને અહીંયા આવ્યા છે.અમારા આ અલગ પ્રકાર ના પ્રયત્ન ને વધુ ને વધુ લોકો આવકારે, સ્વીકારે અને અમારી સાથે સરદાર સ્વચ્છતા યાત્રા માં જોડાય અહીંયા આવી ને એક અલગ ખુશનુમા અહેસાસ થાય છે.

બાઈટ. 1. મિત્તલ ટંકારીયા આનંદ. બાઇક યાત્રી

બાઈટ. 2. આકાશ પટેલ. આયોજક
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.