ETV Bharat / state

વિજાપુરમાં ઉતર ગુજરાતના જિલ્લાઓનું સંયુક્ત ખેડૂત સંમેલન યોજાયું

author img

By

Published : Dec 25, 2019, 5:29 PM IST

મહેસાણા : વિજાપુર ખાતે પાંચ જિલ્લાનું સંયુક્ત ખેડૂત સંમેલન યોજાયું હતું. આ સાથે અટલ બિહારી વાજપેયીને યાદ કરતા સુશાસન દિવસની પણ ઉજવણી કરાઈ હતી.

ખેડૂત સંમેલન સાથે સુશાસન દીન ઉજવાયો
ખેડૂત સંમેલન સાથે સુશાસન દીન ઉજવાયો

રાજ્ય સરકાર દ્વારા ખેડૂતો માટે સહાય પેકેજ જાહેર કરાયા છે. લાભાર્થી કેટેગરીમાં આવતા ખેડૂતોને રાજ્ય સરકાર દ્વારા 3795 કરોડની સહાય આપવામાં આવશે. જેનો આજથી શુભારંભ કરતા ઉતર ગુજરાતના અરવલ્લી, સાબરકાંઠા , બનાસકાંઠા, પાટણ અને મહેસાણા જિલ્લાના 5,86,303 ખેડૂતોને કુલ 5,37,876.47 લાખ કૃષિ સહાય પેકેજ અંતર્ગત આપવામાં આવશે, જ્યારે પ્રધાનમંત્રી સન્માન નિધિ યોજના અંતર્ગત ત્રણ હપ્તે ઉતર ગુજરાતના કુલ 12,56,881 ખેડૂતોને કુલ 68,994.50 લાખ સહાય આપવામાં આવશે. તો બીજી તરફ ઉતર ગુજરાતના આ તમામ જિલ્લાઓમાં વર્ષ 2018થી 2020 સુધીમાં 5,248 ખેડૂતોને 629 લાખની સહાય આપવામાં આવશે.

ખેડૂત સંમેલન સાથે સુશાસન દીન ઉજવાયો
આ સમગ્ર સહાય વિતરણની જાહેરાત કર્યા બાદ વિજાપુર ખાતે યોજાયેલા ખેડૂત સંમેલનમાં અટલજીના સુશાસનને પણ ખાસ યાદ કરતા ભાજપની સરકાર વિકાસમાં માનનારી સરકાર છે અને ખેડૂતોનું હિત આ સરકારમાં રહેલું છે તેવુ જણાવી સંમેલનમાં અટલજીને યાદ કર્યા હતા.
Intro:વિજાપુર ખાતે ઉ.ગુ.ના પાંચ જિલ્લાનું સંયુક્ત ખેડૂત સંમેલન સાથે સુશાસનદીન ઉજવાયોBody:મહેસાણા જિલ્લા ના વિજાપુર તમાકુ માર્કેટયાર્ડમાં આજે ઉ.ગુ.ના પાંચ જિલ્લાનું સંયુક્ત ખેડૂત સંમેલન યોજાયું સાથે જ અટલબિહારી બાજપાઈને યાદ કરતા સુશાસન દિવસની પણ ઉજવણી કરાઈ


રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોની ચિંતા કરતા સહાય પેકેજ જાહેર કરાયા છે લાભાર્થી કેટેગરીમાં આવતા ખેડૂતોને રાજ્ય સરકાર દ્વારા 3795 કરોડની સહાય આપવામાં આવનાર છે જેનો આજ થી શુભારંભ કરતા ઉ.ગુના અરવલ્લી, સાબરકાંઠા , બનસકાંઠા, પાટણ અને મહેસાણા જિલ્લાના કુલ 586303 ખેડૂતોને કુલ 537876.47 લાખ કૃષિ સહાય પેકેજ અંતર્ગત આપવામાં આવનાર છે જ્યારે પ્રધાનમંત્રી સન્માન નિધિ યોજના અંતર્ગત ત્રણ હપ્તે ઉ.ગુ ના કુલ 1256881 ખેડૂતોને કુલ 68994.50 લાખ સહાય આપવામાં આવશે તો બીજી તરફ ઉ.ગુ.ના પાંચેય જિલ્લામાં વર્ષ 2018 થી 2020 સુધીમાં 5248 ખેડૂતોને 616લાખ ની સહાય આપવામાં આવી રહી છે


વિજાપુર ખાતે યોજાયેલ સુશાસન અને ખેડૂત સંમેલનમાં અટલજીના સુશાસનને ખાસ યાદ કરતા ભાજપની સરકાર વિકાસમાં માનનારી સરકાર છે અને ખેડૂતોનું હિત આ સરકાર માં રહેલું છે





(((


ખેડૂત સંમેલન અને સુશાસન દિવસની ઉજવણી

ઉત્તરગુજરાતના પાંચ જિલ્લાના ખેડૂતોને કૃષિ સહાય પેકેજ આપવાનો ભવ્ય કાર્યક્રમ

કાર્યક્રમમાં ઉ.ગુ.ના સાંસદો અને ધારાસભ્યો રહ્યા ઉપસ્થિત રહ્યા

અરવલ્લી , સાબરકાંઠા, બનસકાંઠા, પાટણ અને મહેસાણાના ખેડૂતો રહ્યા ઉપસ્થિત

મહેસાણા જિલ્લામાં 300458 અરજીઓ સામે 17516.30 લાખ સહાય અપાશે

બનાસકાંઠા જિલ્લામાં 384897 અરજીઓ સામે 25637.18 લાખની સહાય અપાશે

અરવલ્લી જિલ્લાના 176604 અરજીઓ સામે 7419.36 લાખની સહાય અપાશે

સાબરકાંઠા જિલ્લામાં 204268 અરજીઓ સામે 8945.68 લાખ સહાય અપાશે

પાટણ જિલ્લામાં 190654 અરજીઓ સામે 9475.98 લાખની સહાય આપશે

પ્રધાનમંત્રી સનમાન નિધિ યોજના થકી ઉ.ગુ.ના પાંચેય જિલ્લામાં કુલ 1256881 રજીઓ સામે ત્રણ હપ્તા મુજબ કુલ 68994.50 લાખની સહાય ચૂકવાશે

કૃષિ સહાય પેકેજ માંથી ઉ.ગુ.પાંચેય જિલ્લામાં કુલ 586303 ખેડૂતોને કુલ 53876.47 લાખ રૂપિયા સહાય અપાશે

ના.મુખ્યમંત્રી નીતિન પટેલ નું નિવેદન

ના.મુખ્યમંત્રી નીતિન પટેલનું કોંગ્રેસ પર પ્રહારી નિવેદન

કોંગ્રેસ લાઠ્ઠો પીનાર મરી જાય તો સહાય અપાતી હતી

જ્યારે ભાજપ સરકાર કોઈ પણ ખેડૂત આકસ્મિક મોત પામે તો તેને સહાય આપે છે

ભાજપે ભોગબનનાર ખેડૂતોને 50 હજાર સહાય થી લઈ 1 લાખની સહાય આપી

ખેડૂતો માટે ભાજપની સરકારે અનેક યોજનાઓ અમલમાં મૂકી છે

કૃષિમહોત્સવ , નર્મદા યોજના , સુજલમ સુફલામ, ચેકડેમ નિર્માણ બધું કામ ભાજપ સરકારે કર્યું છે

પાણીનું એક એક ટીપું ગામની ધરતી પર ભરાય તે ભાજપે કર્યું

2000 કરોડ કરતા વધુ રકમ ઉ.ગુ.ના ખેડૂતોને સરકારે સન્માન પૂર્વક આપી છે

આ વિવિધ લાભઓએ ખેડૂતોનો હક છે

આખા ગુજરાતમાં દરેકને એક સરખો દર કર્યો છે

વીજમાં સમાનતા લાવતા હવે દર વર્ષે ઉ.ગુ.ના 75 કરોડ બચશે

:નીતિન પટેલ dycm







વિજાપુરમાં ખેડૂત સંમેલન અને સુશાસન દિનની ઉજવણી

સંમેલનમાં ના.મુખ્યમંત્રી નીતિન પટેલ અને ગૃહમંત્રી પ્રદીપસિંહ રહ્યા ઉપસ્થિત


પ્રદીપસિંહનું નિવેદન

ઉત્તરગુજરાતનો દેશમાં ડંકો વાગે છે

નરેન્દ્ર મોદી અને અમિતશાહ દેશનો વિકાસ કર્યો

રાજ્યમાં નીતિન પટેલે પણ ઉત્તર ગુજરાતની ધરતીનું ગૌરવ વધારી રાજ્યની સેવા કરી છે


ખેડૂતો માટે સરકારની તિજોરી માંથી ખુલ્લા હાથે મદદ આપવામાં આવી છે

આજ થી કરોડો રૂપિયા ખેડુતિને આપવાની શરૂ થાસે

આગામી 4 મહિના માં રેમ મંદિરની શરૂઆત થાસે : પ્રદીપસિંહ

ભારત પાકિસ્તાનના ભાગલા પડ્યા ત્યાં અનેક ધર્મના લોકો પાકિસ્તાન રહ્યા હતા

જરૂર જણાય ત્યારે ભારતના દરવાજા ખુલ્લા રહેશે

પાકિસ્તાનના લોકોએ આપના હિંદુઓ પર અત્યાચાર કર્યા

400 મંદિરો માંથી હવે 20 જેટલા મંદિરો રહ્યા છે

પાકિસ્તાનમાં આજે 3 ટકા હિંદુઓ રહ્યા છે

ભારતને હિન્દૂ રાષ્ટ્ એક જ છે

આ નિર્ણયને કેટલાક લોકો રાજ્યની શાંતિ ડોહળે છે

અમે ચૂસટી કરણ નહિ વિકાસની રાજનીતિ માં માનીએ છીએ

ગુજરાતની શાંતિ ડોળવાની કોશિશ કરશે તો અમે એને શાંતિ થી નઈ લઈએ જડબાતોડ જવાબ આપીશું

: પ્રદીપસિંહ

છેલ્લા 25 વર્ષ થી 6 ટર્મ થી ભાજપની સરકાર એટલા માટે છે કે રાજયનો કિસાન નિશ્ચિત છે કે અમને કોઈ ચિંતા કરવા જેવી નથી : પ્રદીપસિંહ

)))Conclusion:બાઈટ 01 : નીતિન પટેલ, ના.મુખ્યમંત્રી


રોનક પંચાલ, ઈટીવી ભારત, વિજાપુર-મહેસાણા
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.