ETV Bharat / state

જામનગર: રેફ્યુજી તિબેટીયનોએ નોબૅલ વિજેતા દલાઈ લામા માટે પૂજા કરી

author img

By

Published : Dec 10, 2019, 5:08 PM IST

જામનગર: જિલ્લામાં અપના બજાર પાસે છેલ્લા 20 વર્ષથી વેપાર અર્થે આવતા રેફ્યુજીઓએ મંગળવારે શાંતિ દૂત દલાઈ લામાને મળેલ નોબેલ પારિતોષિકની ઉજવણી કરી અને પ્રાર્થના અર્ચના કરી હતી.

જામનગર
દલાઈ લામા માટે કરી પૂજા અર્ચના

તિબેટના ધર્મગુરુ દલાઈ લામાને 10 ડિસેમ્બરના રોજ શાંતિ માટેનું નોબૅલ પારિતોષિક મળ્યું હતું. જેની યાદમાં તિબેટીયન લોકો દર વર્ષે 10મી ડિસેમ્બરના રોજ પોતાના કામધંધા બંધ રાખી અને પૂજા અર્ચના કરે છે.

જામનગરમાં રેફ્યુજી તિબેટીયનોએ નોબૅલ વિજેતા દલાઈ લામા માટે કરી પ્રાર્થના અર્ચના

તિબેટના રેફ્યુજી તિબેટીયન લોકો સાથે જામનગરના જામ સાહેબનો વર્ષો જૂનો સબંધ છે. તિબેટીયન લોકો આજે પણ જામનગરના રાજવી જામ સાહેબને પોતાના ભગવાન માની રહ્યા છે. કારણ કે, છેલ્લા 20 વર્ષથી તિબેટથી અહીં વેપાર અર્થે આવતા તિબેટીયન લોકોને વિનામૂલ્ય જમીનની ફાળવણી કરવામાં આવે છે.

Intro:Gj_jmr_01_tibetian_avb_7202728_mansukh

જામનગરમાં રેફ્યુજી તિબેટીયનોએ નોબેલ વિજેતા દલાઈ લામા માટે કરી પ્રાર્થના અર્ચના...

દોલમાં,તિબેટીયન

જામનગરમાં અપના બજાર પાસે છેલ્લા ૨૦ વર્ષથી વેપાર અર્થે આવતા રેફ્યુજીઓએ આજરોજ શાંતિ દૂત દલાઈ લામાને મળેલ નોબલ પારિતોષિકની ઉજવણી કરી અને પ્રાર્થના અર્ચના કરી હતી..

તિબેટના ધર્મગુરુ દલાઈ લામાને 10 ડિસેમ્બરના રોજ શાંતિ માટેનું નોબેલ પારિતોષિક મળ્યું હતું જેની યાદમાં તિબેટીઅન લોકો દર વર્ષે ૧૦મી ડિસેમ્બરના રોજ પોતાના કામધંધા બંધ રાખી અને પૂજાઅર્ચના કરે છે.....

તિબેટના રેફ્યુજી તિબેટીઅન લોકો સાથે જામનગરના જામ સાહેબનો વર્ષો જૂનો સબંધ છે... તિબેટીઅન લોકો આજે પણ જામનગરના રાજવી જામ સાહેબ ને પોતાના ભગવાન માની રહ્યા છે..... કારણ કે છેલ્લા ૨૦ વર્ષથી તિબેટથી અહીં વેપાર અર્થે આવતા તિબેટીઅન લોકો ને વિનામૂલ્ય જમીનની ફાળવણી કરવામાં આવે છે.....
Body:MansukhConclusion:Jamngar
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.