ETV Bharat / state

Gram Panchayat election Gujrat 2021:ગ્રામ પંચાયતની ચૂંટણીનું આજે જાહેર થશે પરિણામ, કોણ બનશે સરપંચ?

author img

By

Published : Dec 20, 2021, 7:27 PM IST

Updated : Dec 21, 2021, 6:23 AM IST

Gram Panchayat election Gujrat 2021:ગ્રામ પંચાયતની ચૂંટણીનું આવતી કાલે પરિણામ, કોણ બનશે સરપંચ ?
Gram Panchayat election Gujrat 2021:ગ્રામ પંચાયતની ચૂંટણીનું આવતી કાલે પરિણામ, કોણ બનશે સરપંચ ?

રાજ્ય ચૂંટણી આયોગ (State Election Commission)દ્વારા રાજ્યની ગ્રામ પંચાયતની ચૂંટણીનું (Gram Panchayat election Gujrat 2021)આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 20 ડિસેમ્બરના રોજથી 8,690 ગ્રામ્ય વિસ્તારોમાં મતદાન પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી છે.રાજ્યમાં સરેસાશ 70 ટકા જેટલું મતદાન થયું છે. ત્યારે આજે સવારે 8 વાગ્યા બાદ મતગણતરી(Counting of votes in Gram Panchayat elections 2021 )શરુ કરવમાં આવશે. પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે મતગણતરીની (Results of Gram Panchayat elections tomorrow)કામગીરી શરૂ કરવામાં આવશે.

ગાંધીનગરઃ ગ્રામ પંચાયતની ચૂંટણી (Gram Panchayat Election 2021)ના પડઘમ શાંત થઈ ગયા છે. 19 ડિસેમ્બર રવિવારના રોજ રાજ્યમાં ગ્રામ પંચાયતની ચૂંટણીનું મતદાન કરવામાં આવ્યુ છે. 8,690 ગ્રામ્ય વિસ્તારોમાં ચૂંટણી યોજાવામાં આવી છે. આ માટે સવારે 7થી સાંજના 6 વાગ્યા સુધી મતદાન (gram panchayat election voting gujarat) કરવામાં આવ્યું. ગ્રામ પંચાયતની ચૂંટણીમાં 2 કરોડથી વધારે મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો છે.

8 વાગ્યા બાદ મતગણતરી શરુ કરવમાં આવશે

રાજ્ય ચૂંટણી આયોગ (State Election Commission)દ્વારા રાજ્યની ગ્રામ પંચાયતની ચૂંટણીનું (Gram Panchayat election Gujrat 2021)આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 19 ડિસેમ્બરના રોજથી 8,690 ગ્રામ્ય વિસ્તારોમાં મતદાન પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી છે. જ્યારે રાજ્યમાં સરેસાશ 70 ટકા જેટલું મતદાન થયું છે. ત્યારે કાલે સવારે 8 વાગ્યા બાદ મતગણતરી શરુ (Counting of votes in Gram Panchayat elections 2021 )કરવમાં આવશે. પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે મતગણતરીની કામગીરી શરૂ કરવામાં આવશે.

શાંતિ પૂર્ણ રીતે મતદાન કરવામાં આવ્યું

19 ડિસેમ્બરના રોજ ગ્રામ પંચાયતની ચૂંટણીનું મતદાન એક ઉત્સાહના મહોલ સાથે કરવમાં આવ્યું છે. જેમાં આજે મતગણતરીની કામગારી થવા જઈ રહી છે. આ સાથે જ કાલે નક્કી થશે કે કોણ બનશે પંચાયતનો પદાધિકારી તે જાણવા લોકો રાહ જોઈ રહ્યા છે.

કઈ જગ્યાએ થયું પુન: મતદાન

તાલુકા- ગ્રામ પંચાયત

મોરવા હડફ, વિરણીયા

મોરવા, હડફ દેલોચ

બગસરા, હડાલા

અમરેલી, સરભંડા

પોરબંદર, રિણાવાડા

21 ડિસેમ્બરના રોજ મતગણતરી

19 ડિસેમ્બરના રોજ યોજાયે ચૂંટણી બાદ તમામ મતપેટીઓને એક જ ગ્રૂપમાં પોલીસની નજર અને સુરક્ષા હેઠળ રાખવામાં આવી રહી છે. આજે 21 ડિસેમ્બરના રોજ મતગણતરીની (Counting of votes in Gram Panchayat elections 2021 )પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. ત્યારે પુનઃમતદાનના કિસ્સાઓમાં 20 ડિસેમ્બરના રોજ પુન: મતદાન પણ યોજાયું છે. આજે 21 ડિસેમ્બરના રોજ મતગણતરી (gram panchayat election vote counting) હાથ ધરવામાં આવશે અને 24 ડિસેમ્બરના રોજ ચૂંટણી પ્રક્રિયા પૂરી કરવાની જાહેરાત પણ રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા કરવામાં આવી છે.

આ પણ વાંચોઃ Drug Mafia Corridor : ગુજરાતનો દરિયા કિનારો ડ્રગ્સ માફિયાઓનો બન્યો કોરીડોર, જાણો કેમ...

આ પણ વાંચોઃ Head Clerk Paper Leak : આમ આદમી પાર્ટી દ્વારા કમલમના ઘેરાવ સામે પોલીસનો લાઠીચાર્જ

Last Updated :Dec 21, 2021, 6:23 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.