ETV Bharat / state

Jangannath Rathyatra 2022 : ખંભાળિયામાં આજે યોજાઇ જગન્નાથજીની રથયાત્રા

author img

By

Published : Jul 4, 2022, 10:07 PM IST

Jangannath Rathyatra 2022 : ખંભાળિયામાં આજે યોજાઇ જગન્નાથજીની રથયાત્રા
Jangannath Rathyatra 2022 : ખંભાળિયામાં આજે યોજાઇ જગન્નાથજીની રથયાત્રા

દેવભૂમિ દ્વારકામાં ઇસ્કોન ગ્રુપ (Rathyatra By ISCON ) દ્વારા આજ રોજ ભગવાન જગન્નાથજી રથયાત્રાનું (Jangannath Rathyatra 2022 ) આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિદેશી ભક્તો પણ મન મૂકીને નૃત્ય કરતાં જોવા મળ્યાં હતાં.

ખંભાળિયાઃ આજે રોજ દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયા ખાતે ઇસ્કોન (Rathyatra By ISCON ) દ્વારા ભવ્ય જગન્નાથ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. સૌ પ્રથમ ભગવાન જગન્નાથજીને 56 ભોગ ધરવામાં આવ્યો હતો.

વિદેશી ભક્તો પણ મન મૂકીને નૃત્ય કરતાં જોવા મળ્યાં

આ પણ વાંચોઃ વડોદરાની રથયાત્રામાં મોટી સંખ્યામાં ભાવિ ભક્તો સાથે આટલા દેશોનો સંતો હતા ઉપસ્થિત જેમાં આ હતો મહાપ્રસાદ

ભક્તોને મહાપ્રસાદ અપાયો -આ રથયાત્રામાં સમગ્ર ભકતોએ પ્રસાદી લઈ લીધી ત્યાર બાદ ભગવાન જગન્નાથજીની રથયાત્રા (Jangannath Rathyatra 2022) નગરના માર્ગો પર આવી હતી. ઇસ્કોન દ્વારા રથયાત્રા (Rathyatra By ISCON ) છેલ્લા સાત વર્ષથી આયોજિત થાય છે.જેમાં ભગવાન જગન્નાથજજીની રથયાત્રા ખંભાળિયા ખાતે યોજવામાં આવે છે.

આ પણ વાંચોઃ Jagannath Rathyatra 2022 : જગન્નાથજીની રથયાત્રાને લઈને કરવામાં આવી અપીલ, આ રાખવી પડશે તકેદારી

હર્ષોલ્લાસનો માહોલ- પાછલા બે વર્ષમાં કોરોનાના કારણે જગન્નાથ યાત્રા નીકળી શકી ન હતી. તેથી આ વખતે ખૂબ જ હર્ષોલ્લાસ સાથે ભગવાન જગન્નાથની રથયાત્રામાં (Jagannath Rathyatra in Khambhaliya ) મોટી સંખ્યામાં ભક્તોએ ભાગ લીધો હતો.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.