ETV Bharat / state

વર્લ્ડ કેન્સર ડે: 2019માં ગુજરાતમાં 18 લાખથી વધુ કેન્સરના નવા દર્દીઓ નોંધાયા હતાં

author img

By

Published : Feb 4, 2020, 7:49 PM IST

લોકોમાં કેન્સર જેવા રોગ સામે જાગૃતિ આવે તે માટે દર વર્ષે ૪ ફેબ્રુઆરીએ વિશ્વ કેન્સર દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ રોગ મુખ્યત્વે શારીરિક માનસિક અને ભાવનાત્મક અસરના કારણે તે માત્ર દર્દી પર જ નહીં પણ તેનાથી સંબંધિત દરેકને અસર કરે છે અને સંયુક્ત રાષ્ટ્ર દ્વારા તેના પ્રત્યે જાગૃતિ લાવવા અને નિવારણ કરવા માટે જ વિશ્વ કેન્સર દિવસ ઉજવવામાં આવે છે 2019થી 2021 સુધીની થીમ I am - I Will છે.

વર્લ્ડ કેન્સર ડે: 2019માં ગુજરાતમાં 18 લાખથી વધુ કેન્સરના નવા દર્દીઓ નોંધાયા હતાં
2019માં ગુજરાતમાં 18 લાખથી વધુ કેન્સરના નવા દર્દીઓ નોંધાયા

અમદાવાદઃ સમાજમાં જાગૃતતા લાવવાના જે સાથે શેલ્બી હોસ્પિટલ નરોડા દ્વારા મેગા અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું નરોડા સ્થિત સેલબી હોસ્પિટલ અમદાવાદ અને ગુજરાત ભારતની જાણીતી મલ્ટી સ્પેશ્યાલિટી હોસ્પિટલમાંની એક છે આજે વિશ્વ કેન્સર ડે નિમિત્તે હોસ્પિટલ દ્વારા વિવિધ પ્રકારની સામાજિક સંબંધિત પ્રવૃતિઓ બનાવવામાં આવી હતી જેમાં સવારે આઠ વાગ્યાથી એક હજારથી પણ વધારે કેન્સર સર્વાઇવર દર્દીઓ જાણીતા ડોક્ટરો અને ઉત્સાહી યુવાનો એ ૪ કિમી મેરેથોન દોડમાં ભાગ લીધો હતો આ મેરેથોન પારા વ્યક્તિગત પ્રતિબદ્ધતા માટેના રજની કાર્યવાહીનું આહવાન કરવામાં આવ્યું હતું.

વર્લ્ડ કેન્સર ડે: 2019માં ગુજરાતમાં 18 લાખથી વધુ કેન્સરના નવા દર્દીઓ નોંધાયા હતાં
Intro:અમદાવાદઃ

બાઇટ: ડો.ભાવેશ પારેખ
બાઇટ: ડો. જાગૃતિ

લોકોમાં કેન્સર જેવા રોગ સામે જાગૃતિ આવે તે માટે દર વર્ષે ૪ ફેબ્રુઆરીએ વિશ્વ કેન્સર દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ રોગ મુખ્યત્વે શારીરિક માનસિક અને ભાવનાત્મક અસરના કારણે તે માત્ર દર્દી પર જ નહીં પણ તેનાથી સંબંધિત દરેક ને અસર કરે છે અને સંયુક્ત રાષ્ટ્ર દ્વારા તેના પ્રત્યે જાગૃતિ લાવવા અને નિવારણ કરવા માટે જ વિશ્વ કેન્સર દિવસ ઉજવવામાં આવે છે 2019 થી 2021 સુધી ની થીમ I am - I Will છે.



Body:સમાજમાં જાગૃતતા લાવવાના જે સાથે શેલ્બી હોસ્પિટલ નરોડા દ્વારા મેગા અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું નરોડા સ્થિત સેલબી હોસ્પિટલ અમદાવાદ અને ગુજરાત ભારતની જાણીતી મલ્ટી સ્પેશ્યાલિટી હોસ્પિટલ માની એક છે આજે વિશ્વ કેન્સર ડે નિમિત્તે હોસ્પિટલ દ્વારા વિવિધ પ્રકારની સામાજિક સંબંધિત પ્રવૃતિઓ બનાવવામાં આવી હતી જેમાં સવારે આઠ વાગ્યાથી એક હજારથી પણ વધારે કેન્સર સર્વાઇવર દર્દીઓ જાણીતા ડોક્ટરો અને ઉત્સાહી યુવાનો એ ૪ કિમી મેરેથોન દોડમાં ભાગ લીધો હતો આ મેરેથોન પારા વ્યક્તિગત પ્રતિબદ્ધતા માટેના રજની કાર્યવાહીનું આહવાન કરવામાં આવ્યું હતું.


Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.