ETV Bharat / sports

સુરતીઓને વિનામુલ્યે ભરપૂર મનોરંજન: વુમન્સ ડે નાઈટ ટી-20 ટુર્નામેન્ટનું આયોજન

author img

By

Published : Oct 11, 2022, 7:51 PM IST

સુરતના આંગણે આજથી BCCI દ્વારા વુમન્સ ડે નાઈટ ટી-20 ટુર્નામેન્ટનું (Surat Womens cricket match ) આયોજન કરવામાં આવ્યું છે. આ ટુર્નામેન્ટ સુરતના લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમ તથા સી.કે.પીઠાવાલા સ્ટેડિયમ ઉપર રમાડવામાં આવશે.

Womens Day Night T 20 Tournament
Womens Day Night T 20 Tournament

સુરત: આજથી BCCI દ્વારા વુમન્સ ડે નાઈટ ટી-20 ટુર્નામેન્ટનું (Womens Day Night T 20 Tournament) આયોજન કરવામાં આવ્યું છે. આ ટુર્નામેન્ટ સુરતના લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમ તથા સી.કે.પીઠાવાલા સ્ટેડિયમ ઉપર રમાડવામાં આવશે.

કુલ 7 રાજ્યની ટીમોએ ભાગ લીધો
કુલ 7 રાજ્યની ટીમોએ ભાગ લીધો

કુલ 7 રાજ્યની ટીમોએ ભાગ લીધો: કર્ણાટક, હિમાચલપ્રદેશ, મહારાષ્ટ્ર, હરિયાણા, મણીપુર આસામ, દિલ્હી તે ઉપરાંત આ ટુર્નામેન્ટમાં ઇન્ડિયા મહિલા ટીમના સુપ્રસિદ્ધ ખેલાડી હરલીન દેઓલ, સુષ્મા વર્મા, રેણુકા સિંહ, વેદ કૃષ્ણામૂર્તિ, મોનીકા પટેલ તથા અન્ય ખિલાડીઓ પોતાનું કૌશલ્ય બતાવશે.

વિનામુલ્યે પ્રવેશ
વિનામુલ્યે પ્રવેશ

વિનામુલ્યે પ્રવેશ: સુરતના આંગણે આજથી BCCI દ્વારા વુમન્સ ડે નાઈટ (Surat Womens cricket match ) ટી-20 ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે, ત્યારે આ મેચ બે તબક્કામાં રમાડવામાં આવશે. પેહલી મેચ સવારે 11 વાગ્યે અને બીજી મેચ સાંજે 04:30 કલાકે રમાશે. આ ટુર્નામેન્ટ શહેરના બે સ્ટેડિયમ ઉપર કુલ 14 મેચનું આયોજન કરવામાં આવ્યું છે. જોકે આ ટુર્નામેન્ટ જોવા માટે પ્રેક્ષકોને સ્ટેડિયમમાં વિનામુલ્યે પ્રવેશ આપવામાં આવશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.