ETV Bharat / sitara

Ekta Kapoor Tested Positive: એકતા કપૂર થઈ કોરોના પોઝિટિવ, પોતાને કરી આઈસોલેટ

author img

By

Published : Jan 3, 2022, 5:34 PM IST

બોલિવૂડ ડિરેક્ટર-પ્રોડ્યુસર એકતા કપૂરનો કોરોના રિપોર્ટ પોઝિટિવ (Ekta Kapoor Tested Positive) આવ્યો છે. રિપોર્ટ આવ્યા બાદ તેણે પોતાને આઈસોલેટ કરી લીધી છે. એકતાએ તેના સંપર્કમાં આવેલા તમામ લોકોને તેમનો કોરોના ટેસ્ટ કરાવવાની (Appeal to people to get their corona tested) અપીલ કરી છે.

Ekta Kapoor Tested Positive: એકતા કપૂર થઈ કોરોના પોઝિટિવ, પોતાને કરી આઈસોલેટ
Ekta Kapoor Tested Positive: એકતા કપૂર થઈ કોરોના પોઝિટિવ, પોતાને કરી આઈસોલેટ

હૈદરાબાદ: દેશભરમાં કોરોનાના કેસ સતત વધી (corona case in india) રહ્યા છે અને બોલિવૂડ પણ તેનાથી અછૂત (Corona In Bollywood) નથી. આ કડીમાં ડિરેક્ટર-પ્રોડ્યુસર એકતા કપૂરનું (Director-Producer Ekta Kapoor)નામ પણ જોડવામાં આવ્યું છે. જેમાં એકતા કપૂર પણ કોરોના પોઝિટિવ (Ekta Kapoor Tested Positive) છે. રિપોર્ટ આવ્યા બાદ તેણે પોતાને આઈસોલેટ કરી લીધી છે. એકતાએ તેમના સંપર્કમાં આવેલા તમામ લોકોને તેમનો કોરોના ટેસ્ટ કરાવવાની અપીલ કરી (Appeal to people to get their corona tested) છે.

ફોટો- એકતા કપૂરના ઇન્સ્ટાગ્રામ પરથી
ફોટો- એકતા કપૂરના ઇન્સ્ટાગ્રામ પરથી

ડિસેમ્બરમાં અન્ય ઘણા સેલેબ્સ કોરોનાથી સંક્રમિત થયા

એકતાના પહેલા બોલિવૂડ એક્ટર જોન અબ્રાહમ અને તેની પત્ની પ્રિયા રૂંચલ કોરોના પોઝિટિવ હતા. એકતા અને જ્હોન અબ્રાહમ પહેલા ડિસેમ્બરમાં અન્ય ઘણા સેલેબ્સ પણ કોરોનાથી સંક્રમિત થયા (Many celebs became infected with corona) છે. કરીના કપૂર, અમૃતા અરોરા, અર્જુન કપૂર, અંશુલા કપૂર, રિયા કપૂર, કરણ બુલાની, મૃણાલ ઠાકુર કોરોનાની ઝપેટમાં છે. ક્રિસમસ પહેલા કરીના અને અમૃતા કોરોના નેગેટિવ થઈ ગયા હતા, ત્યારે અર્જુન કપૂર બીજી વખત કોરોના પોઝિટિવ આવ્યો છે.

  • Film director and producer Ekta Kapoor tests positive for COVID-19

    — ANI (@ANI) January 3, 2022 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

નાગિન 6નું ટીઝર 3 જાન્યુઆરીએ રિલીઝ કર્યું

એકતા કપૂરના વર્ક ફ્રન્ટ પર, દિગ્દર્શક-નિર્માતાએ તેમની આગામી સિરિયલ નાગિન 6નું ટીઝર 3 જાન્યુઆરીએ રિલીઝ કર્યું છે. આ વર્ષે એકતા કપૂર બીજા ઘણા શો લઈને આવી રહી છે. એવા અહેવાલો છે કે નાગિન 6 આ મહિને 30 જાન્યુઆરીએ પ્રીમિયર થશે.

આ પણ વાંચો:

Corona In Bollywood: જોન અબ્રાહમ અને તેની પત્ની પ્રિયા આવ્યા કોરોના પોઝિટિવ, બન્ને ડોઝ લીધા પછી થયા સંક્રમિત

બોલિવૂડની અભિનેત્રી નોરા ફતેહી કોરોના પોઝિટિવ, ઘરે જ આઈસોલેટ થઈ ગઈ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.