ETV Bharat / city

વડોદરામાં 71માં પ્રજાસત્તાક દિન નિમિત્તે BJP કાર્યાલય ખાતે ધ્વજવંદનનો કાર્યક્રમ યોજાયો

author img

By

Published : Jan 26, 2020, 5:11 PM IST

વડોદરા BJP કાર્યાલય ખાતે 71માં પ્રજાસત્તાક પ્રવની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં સાંસદ રંજનબેનભટ્ટ, ધારાસભ્યઓ, પાલિકાના કાર્યકરો, કાઉન્સિલરો અને બહોળી સંખ્યામાં અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

ETV BHARAT
71માં પ્રજાસત્તાક દિન નિમિત્તે BJP કાર્યાલય ખાતે ધ્વજવંદનનો કાર્યક્રમ યોજાયો

વડોદરા: 71માં પ્રજાસત્તાક દિન નિમિત્તે વડોદરમાં પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી હતી. શહેરના મનુભાઈ ટાવર BJP કાર્યાલય ખાતે ધ્વજવંદનનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ભાર્ગવ ભટ્ટના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું.

71માં પ્રજાસત્તાક દિન નિમિત્તે BJP કાર્યાલય ખાતે ધ્વજવંદનનો કાર્યક્રમ યોજાયો

71માં પ્રજાસત્તાક દિનની ઉજવણી નિમિત્તે સાંસદ રંજનબેનભટ્ટ, ધારાસભ્યઓ, પાલિકાના કાર્યકરો, કાઉન્સિલરો અને બહોળી સંખ્યામાં અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા અને તિરંગાને સલામી આપી હતી. આ પ્રસંગે હાજર લોકોએ પરસ્પર એક-બીજાને 71માં પ્રજાસત્તાક દિનની શુભકામનાઓ પાઠવી હતી.

Intro:વડોદરા..71 માં પ્રજાસત્તાક દિન નિમિત્તે વડોદરા મનુંભાઈ ટાવર બી.જે.પી કાર્યાલય ખાતે ધ્વજવંદનનો કાર્યક્રમ યોજાયો હતો


Body:ભારત દેશના 71માં પ્રજાસત્તાક દિન નિમિત્તે આજે વડોદરમાં આન બાન શાન સાથે પ્રજાસત્તાક પર્વ મનાવવામાં આવી રહ્યો છે.ત્યારે, વડોદરા શહેર મનુભાઈ ટાવર બી.જે.પી કાર્યાલય ખાતે ધ્વજવંદનનો કાર્યક્રમ યોજાયો હતો.જેમાં ભાર્ગવ ભટ્ટ પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું.Conclusion:71 માં પ્રજાસત્તાક દિનની ઉજવણી નિમિત્તે રંજનબેનભટ્ટસાંસદ,ધારાસભ્યઓ કાર્યકરોપા લિકાના,કાઉન્સિલરો અને બહોળી સંખ્યામાં અગ્રણીઓ અને ઉપસ્થિત રહ્યા હતા.અને તિરંગાને સલામી આપી હતી.અને પરસ્પર 71માં પ્રજાસત્તાક દિનની શુભકામનાઓ પાઠવી હતી.


બાઈટ :ભાર્ગવભટ્ટ પ્રદેશ મહામંત્રી

ભાજપ ઉપાધ્યક્ષ
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.