ETV Bharat / city

ગુજરાતના છ પોલીસ અધિકારીઓને કેન્દ્રીય ગૃહ મંત્રી ચંદ્રક

author img

By

Published : Aug 12, 2022, 8:21 PM IST

ગુજરાતના છ પોલીસ અધિકારીઓને કેન્દ્રીય ગૃહ મંત્રી ચંદ્રક
ગુજરાતના છ પોલીસ અધિકારીઓને કેન્દ્રીય ગૃહ મંત્રી ચંદ્રક

ભારત દેશ આઝાદીના 75 વર્ષની 75 years of independence હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરી રહ્યો છે. 15 ઓગસ્ટના સ્વાતંત્ર્ય દિવસ indipendence day ત્રણ દિવસ પહેલા કેન્દ્રીય ગૃહ મંત્રી ચંદ્રક મેળનારાના અધિકારીઓના નામની જાહેરાત કરાઈ છે. જેમાં ગુજરાતના છ પોલીસ અધિકારીઓના Police Officers of Gujarat નામનો સમાવેશ થયો છે.

નવી દિલ્હી વર્ષ 2022 માટે યુનિયન હોમ મિનિસ્ટર્સ મેડલ ફોર એક્સેલન્સ ઇન ઇન્વેસ્ટિગેશન Union Home Ministers Medal for Excellence હેઠળ દેશભરમાંથી 151 પોલીસ કર્મચારીઓને Gujarat Police Medal એનાયત કરવામાં આવ્યા છે. આ મેડલની રચના 2018માં ગુનાની તપાસના ઉચ્ચ વ્યાવસાયિક ધોરણોને પ્રોત્સાહન આપવા અને તપાસમાં આવી શ્રેષ્ઠતાને માન્યતા આપવાના ઉદ્દેશ્ય સાથે કરવામાં આવી હતી.

જી એલ સિંઘલ અને આર આર સરવૈયા
જી એલ સિંઘલ અને આર આર સરવૈયા

ગુજરાતના અધિકારીઓ ભારતમાં કુલ 28 મહિલા પોલીસ અધિકારીઓને એવોર્ડ આ પુરસ્કાર મેળવનારા કર્મચારીઓમાં દેશના 15 સીબીઆઈના, 11 મહારાષ્ટ્ર પોલીસના, 10 મધ્યપ્રદેશ પોલીસ અને ઉત્તર પ્રદેશ પોલીસના 8 8 કેરળ પોલીસ, ગુજરાતના 6 Police Officers of Gujarat , રાજસ્થાન પોલીસ અને પશ્ચિમ બંગાળ પોલીસ અને બાકીના અન્ય રાજ્યોના, UTs/સંસ્થાઓ છે.

આ પણ વાંચો સુરત ખાતે ફરજ બજાવતા 3 પોલીસ જવાનોની રાષ્ટ્રપતિ ચંદ્રક માટે પસંદગી

આ યાદીમાં અઠ્ઠયાવીસ (28) મહિલા પોલીસ અધિકારીઓનો સમાવેશ થાય છે. ગુજરાતમાંથી એક મહિલા પોલીસ અધિકારી ઉષા રાડાનું એવોર્ડ મેળવનારાની યાદીમાં નામ છે.

આ પણ વાંચો 26 જાન્યુઆરીના દિવસે રાજ્યના 19 પોલીસ જવાનોને રાષ્ટ્રપતિના હસ્તે 'પોલીસ ચંદ્રક એવોર્ડ' એનાયત કરવામાં આવશે

વર્ષ 2022 માટે તપાસમાં શ્રેષ્ઠતા માટે કેન્દ્રીય ગૃહ મંત્રીનો ચંદ્રક મેળવનારા અધિકારીઓમાં અભય ચૂડાસમા આઈજીપી, ગિરીશકુમાર લક્ષ્મણભાઈ સિંઘલ આઈજીપી, ઉષા બચુભાઈ રાડા ડીવાય સીપી, સાગર બાગમાર ડીવાય સીપી, રાજેન્દ્રસિંહ રણજીતસિંહ સરવૈયા એસીપી અને ભૂપેન્દ્ર નટવરલાલ દવે એસીપીની Police Officers of Gujarat પસંદગી કરવામાં આવી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.