ETV Bharat / bharat

top news:અંબાજી ખાતે CM ભૂપેન્દ્ર પટેલ લાઇટ એન્ડ સાઉન્ડ શૉનું આજે કરશે ઉદ્ઘાટન, 13.35 કરોડના ખર્ચે थયું તૈયાર, આ અને અન્ય તમામ મહત્વપૂર્ણ સમાચાર વાંચો માત્ર એક ક્લિકમાં...

author img

By

Published : Apr 8, 2022, 5:00 AM IST

આજના એ સમાચાર જેના પર તમારી નજર બની રહેશે અને ગઈકાલના એ સમાચાર જેના વિશે તમે જરૂર વાંચવા ઈચ્છશો. ETV BHARATના ગઈકાલના અને આજના મુખ્ય સમાચાર વાંચો માત્ર એક ક્લિકમા...

top news:અંબાજી ખાતે CM ભૂપેન્દ્ર પટેલ લાઇટ એન્ડ સાઉન્ડ શૉનું આજે કરશે ઉદ્ઘાટન, 13.35 કરોડના ખર્ચે थયું તૈયાર, આ અને અન્ય તમામ મહત્વપૂર્ણ સમાચાર વાંચો માત્ર એક ક્લિકમાં...
top news:અંબાજી ખાતે CM ભૂપેન્દ્ર પટેલ લાઇટ એન્ડ સાઉન્ડ શૉનું આજે કરશે ઉદ્ઘાટન, 13.35 કરોડના ખર્ચે थયું તૈયાર, આ અને અન્ય તમામ મહત્વપૂર્ણ સમાચાર વાંચો માત્ર એક ક્લિકમાં...

  • આજના એ સમાચાર જેના પર તમારી નજર બની રહેશે.

1) Light and sound show Ambaji: અંબાજી ખાતે CM ભૂપેન્દ્ર પટેલ લાઇટ એન્ડ સાઉન્ડ શૉનું આજે કરશે ઉદ્ઘાટન, 13.35 કરોડના ખર્ચે थયું તૈયાર

8થી 10 એપ્રિલના રોજ અંબાજી ખાતે 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. CM ભૂપેન્દ્ર પટેલ અંબાજી ગબ્બર ખાતે પરિક્રમાના પ્રારંભ અવસરે અનેક કામોનું લોકાર્પણ કરશે. 13.35 કરોડના ખર્ચે નવનિર્મિત લાઇટ એન્ડ સાઉન્ડ શૉ (Light and sound show Ambaji)નું પણ આજે લોકાર્પણ કરવામાં આવશે.Click Here

  • ગઈકાલના એ સમાચાર જેના વિશે તમે જરૂર વાંચવા ઈચ્છશો.

1) વિવાદાસ્પદ નિવેદનથી લાગેલી આગને જીતુ વાઘાણીએ કર્યો ઠારવાનો પ્રયાસ, નાગરિકોને ગેરમાર્ગે ન દોરાવા કરી અપીલ

જીતુ વાઘાણીએ પોતાના વિવાદાસ્પદ નિવેદન બાદ આજે સ્પષ્ટતા આપી હતી. તેમણે કહ્યું કે રાષ્ટ્ર અને રાજ્ય માટે સૌને માન-સન્માન અને ગૌરવ હોય જ. આ માટે અમારે કોઇના સર્ટિફિકેટ જોઇતા નથી. સાથે જ તેમણે રાજ્યના નાગરિકોને ગેરમાર્ગે (vaghani appeals to citizens) ન દોરાવા અપીલ કરી હતી.Click Here

2) Nationalism in India: ભાજપ અને AAPમાંથી રાષ્ટ્રવાદી અને રાષ્ટ્રવિરોધી પાર્ટી કઈ?

દેશમાં છેલ્લા ઘણા સમયથી રાષ્ટ્રવાદી (Nationalism in India) અને રાષ્ટ્રવિરોધી 2 વિચારધારાઓને લઇને પાર્ટીઓ ચૂંટણી લડી રહી છે. સાથે જ આ લડાઈ પાર્ટીઓ સુધી સીમિત ન રહેતા નાગરિકોની વચ્ચે પણ જોવા મળે છે. ભાજપ AAPને અને કોંગ્રેસને રાષ્ટ્રવિરોધી કહેતી રહી છે. નેતાઓ આ મુદ્દે એકબીજા પર પ્રહારો કરતા રહ્યા છે.Click Here

3)Cabinet Ministers resigned: આંધ્રપ્રદેશ કેબિનેટના તમામ પ્રધાનઓએ કયા કારણોસર આપ્યા રાજીનામા, જાણો તે અંગે

આંધ્રપ્રદેશના તમામ પ્રધાનઓએ આજે ​​પ્રધાન પરિષદની (Andhra Pradesh cabinet reshuffle) સૂચિત પુનર્ગઠનને ધ્યાનમાં રાખીને મુખ્યપ્રધાનને તેમના રાજીનામા સુપરત કર્યા (ap all ministers submit resignation) છે.Click Here

4) Pakistan political crisis : ઈમરાનને મોટો ફટકો, SCએ કહ્યું- ડેપ્યુટી સ્પીકરનો નિર્ણય ગેરબંધારણીય

પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાનને સુપ્રીમ કોર્ટ તરફથી મોટો ઝટકો લાગ્યો છે. કોર્ટે નેશનલ એસેમ્બલી પુનઃસ્થાપિત કરી છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે ડેપ્યુટી સ્પીકરનો નિર્ણય ગેરબંધારણીય છે. સંસદ ભંગ કરવાના નિર્ણયને રદ્દ કર્યા બાદ હવે ઈમરાનને ફરીથી અવિશ્વાસ પ્રસ્તાવનો સામનો કરવો પડશે. 9 એપ્રિલે અવિશ્વાસ પ્રસ્તાવ લાવવામાં આવશે.Click Here

  • સુખીભવ:

1) World Health Day 2022: આજે વિશ્વ આરોગ્ય દિવસ, જાણો આ દિવસનુ મહત્વ અને તેની થીમ

દરેક વ્યક્તિ જાણે છે કે, સારું સ્વાસ્થ્ય એ જીવનની સૌથી મોટી (World Health Day 2022) જરૂરિયાત છે. વિશ્વભરમાં લોકોને સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત કરવાના ઉદ્દેશ્ય સાથે દર વર્ષે 7 એપ્રિલના રોજ વિશ્વ આરોગ્ય દિવસની ઉજવણી કરવામાં આવે છે.Click Here

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.